SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૮ ૪ શું ગુણસ્થાનક– ૧ ન જાણે, ન આદરે, ન પાળે, ૨ ન જાણે, ન આદરે, પાળે, ૩ ન જાણે, આદરે, ન પાળે, ૪ ન જાણે, આદરે, પાળે, પ જાણે, ન આદરે, ન પાળે, ૬ જાણે, ન આદરે, પાળે, ૭ જાણે, આદરે, ન પાળે, ૮ જાણે, આદર, પાળે. પ્રથમના ૪ ભાંગે મિથ્યાત્વી હોય, પછીના ત્રણ ભાંગે અવિરતિ સમ્યગદષ્ટિ હોય અને છેલ્લા ભાંગે વિરતિવાળે હોય. આ ગુણસ્થાનકે જન્મ, મરણ, આયુષ્યબંધ, પરભવગમન વિગેરે હોય. ૫ મું દેશવિરતિ ગુણસ્થાનક-- આ ગુણસ્થાને વર્તનાર જીવ થોડો પણ ત્યાગ આદરથી કરે છે, નવકારશીના પ્રત્યાખ્યાનથી માંડીને વાવત સમ્યકૃત્વમૂલ-બાર ત્રત અને એકંદર શ્રાવકને શકય પંચ આચારના પાલનમાંથી ઓછામાં એ છું એકાદ વ્રત કે એકાદ આચારનું પાલન તે કરે છે, તે પણ દેશવિરતિ ગણાય છે. આ ગુણસ્થાનક મનુષ્ય અને તિર્યંચાને જ હોય છે. સ્વયંભૂરમg સમુદ્રના મો જિનપ્રતિમા અને જિનમુનિના આકારના બીજા મસ્પેને જોઈને જાતિસ્મરણ પામીને સમ્યક્ત્વ તથા દેશવિરતિને મનથી સ્વીકાર કરે છે, તેથી તેઓને પણ દેશવિરતિને સંભવ હોય છે. ૬ ડું ગુણસ્થાનક– પાંચ પ્રમાદ-મધ, વિષ, કપાથ, નિદ્રા, વિકથા, એ પાંચેય, તથા પાંચમાને કોઈ પણ એક પણ પ્રમાદ કહેવાય છે. તે હોવા સાથે જેમાં સર્વવિરતિ ચારિત્ર હોય, તે પ્રમત્ત સર્વવિરતિ ગુણસ્થાનક કહેવાય છે. ચૌદ પૂર્વધરે આ ગુણસ્થાનકે આહારક લબ્ધિ ફેરવી શકે છે. ૭ મું ગુણસ્થાનક– છઠ્ઠા અને આ ગુણસ્થાનકમાં માત્ર એટલે જ ફરક છે, કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy