SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૩ સિદ્ધિ=સિદ્ધિગતિને દેવિંદ–વંદિઅ =દેવેંદ્રસૂરિએ અથવા દેવેંદ્રોએ. નમસ્કાર કરાયેલ નમહ=નમસ્કાર કરે તંત્રતે વીર=મહાવીર પ્રભુનેઃ ૩૪, ગાથાર્થ – અથવા-મનુષ્યાનુપૂરી વિના બાર પકૃતિઓ છેલ્લે સમયે ક્ષય કરીને દેવેન્દ્રસૂરિએ અથવા દેવેન્દ્રોએ વંદન કરાયેલ જે મેક્ષમાં જઈ પહોંચ્યા છે, તે મહાવીર પરમાત્માને નમસ્કાર કરે. ૩૪ સત્તા સમાપ્ત. વિશેષાર્થ-ઈહિ, મતાન્તર કહે છે – અથવા મનુષ્યની આનુપૂવી વિના બાર પ્રકૃતિ છેલ્લે સમયે ક્ષય કરીને સીઝે. એહનો અભિપ્રાય કહીએ છીએ મનુષ્યાનુપૂવીની સત્તા અયોગિને દ્વિચરિમ સમ– જ મનુષ્યગતિ માંહે તિબુકસકમે કરીને ક્ષય કરે, ત્યારે તેહનાં દળિયાં છેલ્લે સમયે ન રહે. અને બાર પ્રકૃતિને સ્વજાતીય વિના તિબુક સંક્રમ નથી. તે માટે–તેહનાં દળિયાં ચૌદમા અયોગી ગુણરથાનકના ચરિમ સમયે પણ સત્તામાં પ્રાપ્ત હોય, તે માટે એ યુક્ત છે. વળી, જેહને ઉદય પૂર્વેથી જ તો હોય, તેની સત્તા દ્વિચરમ સમયેજ જાય. ચારે આનુપૂવ ક્ષેત્રવિપાકી છે, તેથી તેનો ઉદય ભવની અંતરાલ ગતિએ જ હેય,ભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy