SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ઉપઘાત ૨, પરાઘાત ૩, ઉચ્છવાસ ૪ એ ચાર, અપર્યાપ્ત નામ ૧. - સાતા વેદનીય, અસાતા વેદનીયએ બે માંથી એક પ્રત્યેક ૧, સ્થિર ૨, શુભ ૩, એ ત્રણ દારિકે પાંગ ૧. વૈકિયોપાંગ ૨, આહારપાંગ ૩ સુસ્વર નામ ૧, નિચેગેત્ર ૧. પંચાશી માંહેથી એ હેતેરને ક્ષય કરે, ત્યારે અયોગિ ગુણઠાણુને છેલે સમયે તેર પ્રકૃતિની સત્તા રહે. તે તેર કહે છે-મનુષ્યગતિ ૧, મનુષ્યાનુપૂવી ર. મનુષ્યાયુ ૩ ત્રસ ૧, બાદર, ૨ પર્યાપ્ત ૩ યશનામ ૧, આદેય નામ ૧ સુભગ નામ ૧, જિનનામ ૧. ઉચ્ચેર્ગોત્ર ૧, પચંદ્રિય જાતિ ૧, સાતાર અસાતા: માંહેલી એક ૧. એવં તેર પ્રકૃતિ છેલ્લે સમયે ક્ષય કરે અ૩૧-૩૨-૩૩ મતાન્તર અને સત્તા પ્રકરણને તથા ગ્રંથને ઉપસંહાર नर-अणुपुधि-विणा वा बारस चरिम-समयंमि जो खवि। पत्तो सिद्धिं देविंद-वदिनमह त वीर ॥३४॥ --સત્તા સંમત્ત | તા માતા: શબ્દાર્થ --નર–અણુપુત્રિ મનુષ્યાનુપૂર્વી: વિણ= વિના વા=અથવાઃ બારસબાર પ્રકૃતિ ચરિમસમયેમિત્ર છેલ્લે સમયે જો=જે ખવિઉ=ખપાવીને પત્ત પામ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy