________________
“એ કેમ કરવું ? કેમ થાશે ?” ઈ-યાદિ અતીતઃ અનાગત ઘણુ કાળનું ચિંતવવું, તે-દીર્ઘકાલિકી: ૧.
જે તાત્કાલિક ઈષ્ટ -અનિષ્ટક વસ્તુ જાણને પ્રવૃત્તિ નિવૃત્તિ થાય, તે-હેતુવાદોપદેશિકી ૨.
ક્ષાપશમિક જ્ઞાને કરી સમ્યગ્દષ્ટિપણું હોય, તે– દષ્ટિવાદેપદેશિકી ૩.
એ ત્રણ સંજ્ઞા છે. ત્યાં–વિલેન્દ્રિય અને અસંસીને હેતુવાદ્યપદેશિકી સંજ્ઞા છે. અને સંગ્નિ પંચેન્દ્રિયને દીર્ઘકાલિકી સંજ્ઞા છે. કું તે માટે–સર્વ આગમમાંહે દીર્ઘકાલિકી સંજ્ઞાએ સં. પણું કહીએ, તે સંપત્તિનું કૃત, તે–સંશ્રિત ૪.
મન રહિત-અસંગ્નિનું કૃત, તે-અશિશ્રુત કહીએ૩.
સમ્યગદષ્ટિ પ્રણતઃ તથા મિથ્યાદષ્ટિ પ્રણતા પણ સમ્યગ્દષ્ટિ પાસે આવ્યું, તે સમ્યફથ્થત કહિયે, યથાવસ્થિત ભાવના અવગમ થકી, પ.
તેજ-મિથ્યાષ્ટિને હાથે આવ્યું મિથ્યા શ્રત કહિયે, યથાવસ્થિત બંધના અભાવ થકી. ૬ ચત – सदसदऽविसेसणाओ, भवहेऊ, जहिच्छओवलंभाओ । नाणफलाभावाओ, मिच्छदिहिस्स अन्नाणं शा પૂર્વાન્ત તેમાં થી તથા–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org