________________
-f૪ મૃ-જિવા,સાવા તરવરવાડ વધવા उड्डी जवणी तुरुकी, कीरी दविडी अ सिंधविआ ॥१॥ मालविणी नडि नागरि, लाड-लिवी पारसी अबोधव्वा । तह अ निमित्तीअ लिवी, चाणकी मूलदेवी अ ॥२॥
તથા—વ્યંજનાક્ષરઃ તે અકારાદિ હકાર પર્વત બાવન અક્ષર મુખે ઉચ્ચરવારૂપ
એ બે અજ્ઞાનાત્મક છે, પણ-શ્રતના કારણ માટે-મૃત કહીએ.
લધ્યક્ષર તે અર્થને પ્રત્યયે કરીને ગર્ભાક્ષર લાધે, એ અક્ષરે કરીને અભિલાય ભાવ પ્રતિપાદવા, જે માટે લેકમાં અનંતા ભાવ અનભિલાય છે— पण्णवणिज्जा भावा अणतभागो उ अणभिलप्पाणं । पण्णवणिज्जाण पुण, अणत-भागा सुअ-निबद्धो ।।।
એ અક્ષર શ્રત કહિયે ૧.
અનક્ષરઃ તે ડિતઃ શિર કંપન હસ્તચાલનાદિએ કરી મુજને તેડે છે, વારે છે.” ઈત્યાદિ અભિપ્રાયનું જાણવું, તે અક્ષરકૃત ૨.
સંજ્ઞા ૩ છે – દીર્ઘકાલિકી ૧ઃ હેતુવાદોપદેશિકી ૨ દષ્ટિવાદેપદેશિકી ૩.
તિહાં–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org