________________
શબ્દાથ -નરયતિગ-નરકત્રિક. જાઈ-થાવરચઉ= જાતિચતુષ્ક અને સ્થાવરચતુષ્ક: હુંડા–ડવ્યવ-છિવ -નપુ -મિચ્છુ હુંડક સંસ્થાન, આતપનામ, છેવટું સંઘયણ, નપુંસક વેદ અને મિથ્યાત્વ મેહનીય, સેલત=સેલના ક્ષયથી, ઈગ-હિય-સય=એકસો એક. તિરિ–થિયું -દહગતિગં=તિર્યચત્રિક, થિણદ્વિત્રિક અને દૌર્ભાગ્યકિ. ૪.
ગાથાર્થ : નરકત્રિક જાતિ અને સ્થાવર ચતુષ્કઃ હેડકર આતપ: છેવટું: નપુંસકઃ મિથ્યાત્વઃ એ સેળને અત થવાથી સાસ્વાદને એક કરતાં એક અધિક હોય, તિર્યંચ-થિણુદ્ધિ-અને દૌર્ભાગ્યત્રિક –ા
વિશેષાર્થ –નરકગતિ ૧ નરકનુ પૂવી ૨, નરકાયુ ૩, એ નરકત્રિક ૩. એકેદ્રિય ૧. બેઈન્દ્રિય ૨, તે ઈપ્રિય ૩. ચઉરિંદ્રિય ૪ એ જાતિચતુષ્ક. ૭. સ્થાવર ૧. સૂક્ષ્મ ૨. અપર્યાપ્ત ૩. સાધારણ , એ સ્થાવર ચતુષ્ક ૧૧. હુડક સંસ્થાનઃ ૧૨. આતપનામઃ ૧૩, છેવટું સઘયણઃ ૧૪, નપુંસકદઃ ૧૫. મિથ્યાત્વ મેહ. નીયઃ ૧૬, એ સળ પ્રકૃતિને બંધ મિથ્યાત્વ પ્રત્યાયક જ છે (મિથ્યાત્વીજ બંધ કરે), તે માટે-મિથ્યાત્વ ગુણઠાણાને અંતે, અંત-અભાવ થાય, ત્યારે સ સ્વાદન ગુણઠાણે એકસ એક ૧૦૧ બ ધાય.
તિર્યંચગતિ ૧ તિર્યચઆનુપૂર્વી ૨, તિર્યંચાયુઃ ૩, એ તિર્થ ચત્રિક ૩. નિદ્રાનિદ્રા ૧ પ્રચલપ્રચલ ૨. કે. ભા. ૧-૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org