SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ વિશેષાર્થ –મિથ્યાત્વાદિક હેતુએ કરીને અભિનવતે-નવાં કમ્મપુદ્ગલ, તેને ગ્રહીને આત્મપ્રદેશ સંઘાતે બાંધવા, તે બન્ધ કહીએ. તિહાં–બંધે, ઘણે-સર્વ ગુણઠાણ આશ્રયીને સામાન્ય પણે એકવીશ પ્રકૃતિ હાય. તે કઈ? જ્ઞાના, ૫. દર્શના ૯ વેદનીય ૨. મેહનીય ૨૬. આ યુ ૪. નામ ૬૭. ગોત્ર ૨ અન્તરાય છે. એ સવ મળી ૧૨૦. તે માંહેથી તીર્થકર નામ: ૧, અને આહાર દુગ તે–આહારક શરીર ૧, આહારકાંગોપાંગ ૨. એ ત્રણ વર્ષને એક સત્તર પ્રકૃત મિથ્યાત્વ ગુણ ઠાણે બાંધે. તે કેમ? જે-તીર્થકર નામકર્મ તે સમદષ્ટ જ બાંધે અને આહારકદ્ધિક તે અપ્રમત્તજ બાંધે, તે માટે, મિથ્યાત્વે ન બંધાય | ૩ | સાસ્વાદન ગુણસ્થાનકે – તજ-ત્તિ નાથાવર-૩૬-ssa-fઇટૂનg-fમા सोलतो इग-ऽहिअ सय सासणि तिरि-थीण-दुहग-तिगं ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy