________________
શબ્દમાં કરી લેવામાં આવ્યું છે. એટલે પાંચ જ્ઞાનને નામમાં વપરાયેલ કેવળજ્ઞાન શબ્દનો અર્થ માત્ર સાકારોપયોગ એટલે જ ન કરો. એમ કરવાથી કશો વિરોધ આવશે નહીં. તથા વિશિષ્ટ ચૈતન્યશક્તિ સ્વરૂપે એક જ છતાં ઉપયોગ ભેદથી કેવળ દર્શન અને કેવળજ્ઞાન નામ આપવામાં આવેલ હોય અને ઉપયોગ ભેદને લીધે લબ્ધિ પણ બે પ્રકારની વર્ણવવામાં આવી હોય, એટલે તે સર્વને સમાવેશ કેવળજ્ઞાન શબ્દમાં કરી લેવામાં આવેલું જણાય છે.
એટલે ઇંદ્રિયદર્શન, અવધિદર્શન, કેવળદન, દિયદર્શનના બે પ્રકારો ચક્ષુરિન્દ્રિયદર્શન અને અચક્ષુરિન્દ્રિય દર્શન. એમ કહીને ચાર પ્રકારના દર્શને ગણાવ્યા. કોઈ પણ પદાર્થને ભેટ અપેક્ષાવિશેષથી પાડવામાં આવે છે. તે જ પદાર્થના જુદી અપેલાએ જુદી રીતે પણ ભેદ પાડી શકાય છે. હવે મતિ, ચુત, અવધિ, મન:પર્યવ અને કેવળઃ એ પાંચ જ્ઞાને સાકારો પગ ગણુય છે. એ પાંચ ભેદ પણ અપેક્ષા ભેદથી જ છે. મતિવ્રતને જુદા જણાવ્યા છે, પરંતુ શ્રતને નિરાકાર ઉપયોગ ન હોય. મતિ જ હોય છે. કેમકે મૃત સાકાર રૂ૫ છે. નિરાકાર મહિના બે ભેદ પાડયા. ચક્ષુર્દર્શન અને અચહ્યુશન, અવધિ અને મન:પર્યાયમાં અવધિને જ નિરાકાર ઉપયોગ હોય છે. અને કેવળનો નિરાકાર ઉપયોગ હોય છે. એમ દર્શનના ચાર ભેદ ગણાવ્યા. ત્રણ અજ્ઞાને પયોગમાં ત્રણ દર્શન જુદા લેવાનું નથી હોતા. કેમકે—એ ભેદ સાકારમાં જ પડે છે.
આ પ્રમાણે સાકાર અને નિરાકાર એ બે પ્રકાર ઉપયોગના બતાવ્યા છે. સાકારો પગ બે પ્રકારના હોય છે, અજ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ, એટલે મિથ્યાત્વ મોહનીયના ઉદય સહકૃત સાકારપયોગ તે ટાણુ અજ્ઞાનરૂપ સાકારો પયોગ, અને મિથ્યાત્વ મોહનીય અનુદય સહકૃત સાકારોપયોગ એટલે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org