________________
૧૯૩ : ૫૯. ૨, વયિ શરીર નામકર્મ...વૈક્રિય શરીર બનાવવા માટે ચોથી વૈક્રિય શરીરને ગ્રાહ્ય વગણ જીવને અપાવનાર કર્મ. નારકે અને દેવોને જન્મથી તેમજ ઉત્તર વૈક્રિય વખતે અને વાયુકાય, તિર્યા અને મનુષ્યમાં વક્રિય લબ્ધિવાળાને વૈક્રિય શરીર હોય છે. વૈક્રિય શરીર નાનું થઈને મોટું થાય છે. મેટું થઈને નાનું થાય છે, એકમાંથી અનેક થાય છે. અનેકમાંથી એક થાય છે. વિગેરે પ્રકારની વિવિધ ક્રિયાઓ કરે છે. માટે વૈક્રિય કહેવાય છે.
૬૦. ૩. આહારક શરીર નામકમ-એજ પ્રમાણે આહારક શરીર બનાવતી વખતે આહારક શરીર બનાવવાને 5-છઠ્ઠી વગણામાંથી તે જીવનું જેવા પ્રકારનું આહારક શરીર નામકર્મો હોય, તેવા પ્રકારની અને તેટલી આહારક શરીર બનાવવા માટે આહારક વર્ગણા અપાવનાર કર્મ આહારક શરીર નામકર્મ કહેવાય છે.
આ શરીર ચૌદપૂર્વધર ભગવંતે તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ જેવા કે પ્રશ્નોના ખુલાસા પૂછવા માટે બનાવે છે અને મોકલે છે. અને તે અંતર્મુહૂર્તમાં વેરાઈ જાય છે. જે ચૌદ પૂર્વધર ભગવંતના આત્મામાંથી આહારક લબ્ધિ પ્રગટ થઈ હય, અને આહારક શરીર નામકર્મ પૂર્વે બાંધેલું હોય, તેઓ આહારક શરીર બનાવી શકે છે. આ શરીર ક્રિય કરતાં વધારે દિવ્ય હોય છે. તેની ઉંચાઈ માત્ર=મુઠ્ઠી વાળેલા હાથ જેટલી જ હોય છે. - ૬૧. ૪. તૈજસ શરીર નામકર્મ-આપણું શરીરમાં શરીરના તને પિષક એક જાતની ખરી ગરમી છે, તે સ્વરૂપમાં તેજસ શરીર છે, તેથી ખોરાક પચે છે, એટલું જ નહીં, પરંતુ સપ્ત ધાતુઓ પાકે છે. પિત્ત ઘણે ભાગે આ શરીર સાથે વધુ સંબંધ ધરાવે છે. કેટલીક વખત શરીરમાં તાવ વિગેરેની ખોટી ગરમી હોય છે, તે રોગથી ઉત્પન્ન થયેલી હોય છે.
ક, ભા. ૧-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org