________________
૧૩૮
કહેવામાં વાંધો નથી. આ રીતે વ્યાકરણમાં પ્રસિદ્ધ કર્મ શબ્દની વ્યાખ્યા-આત્મા સાથે ચૂંટેલા કર્મોમાં પણ આબાદ લાગુ કરી બતાવી છે. વ્યાકરણમાં વપરાતે કમ શબ્દ પણ કૃધાતુથી કર્મણ વાકયગમાં મન પ્રત્યય લાગીને થયે છે.
જે એમ હોય તે કર્મ તે જગતમાં અનંત પ્રકારના થશે. તે સર્વને બદલે માત્ર આત્મા સાથે ચોંટેલી કામણગાને જ કમ કહીને તેનું જ વર્ણન આખા ગ્રંથમાં કરવામાં આવેલું છે. તેનું કેમ ?
તેના જવાબમાં એટલું જ કહી શકાય કે જીવરૂપ કર્તા જેટલા કર્મો કરે છે. તે સર્વમાં આ કર્મ જ મુખ્ય છે. કેમકે બીજા ઘણા ખરા કર્મો આ કર્મોને જ આધીન છે; જે આત્મામાં આ વગણ રૂપ કર્મો ન હોય, તે તેને શરીર પણ ન હોય, તે ક તર અને કાગળ હાથમાં શી રીતે લે ? અને કાપવાનું જ ક્યાંથી હોય? માટે સર્વ પ્રકારના કર્મોમાં મુખ્ય એ છે. એ જ કમનું વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવેલું છે.
એટલે-કમન શબ્દમાં કુ ધાતુ છે. અને મન પ્રત્યય થયો છે.
મન પ્રત્યય કર્મ અને ભાવ: એમ બે અર્થમાં થાય છે. તેમાંથી આ કર્મ શબ્દમાં મન્ પ્રત્યય કર્મણિપ્રયોગમાં થયો છે. એ બતાવવા આખું વાક્ય કમણિ પ્રયોગમાં બતાવ્યું છે. અને જવરૂપ કર્તા પદને ત્રીજી વિભક્તિ અને જે રૂપ કમપદને કર્મ અથ ને મન પ્રત્યથી ઉક્ત ગણીને પ્રથમ વિભક્તિ મૂકવામાં આવી છે. જોકે-ગાથામાં“જે પદ અધ્યાહાર રાખેલ છે. પરંતુ “જે” પદ મૂક્યું હતું. તે પણ તેને પહેલી વિભક્તિ જ લાગી હતી. અને વ્યાકરણમાં કર્મની વ્યાખ્યા કરવામાં આવી છે, તે જ વ્યાખ્યા આત્મા સાથે ચોંટતી કામણવગણમાં લાગુ કરી આપીને તેનું કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org