SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ કોઈને ગ્રાહ્ય વચન ન હેય-વચન કેઈ માને નહીં તેઅનાદેય નામ. ૯: અપયશ-અપકીર્તિ પામે, તે અયશ નામકશ્મને ઉદય. ૧૦: એ સ્થાવર દશકાને અર્થ જાણ. એટલે, એ-નામકમ્પની ૧૦૩ પ્રકૃતિ કહી. ૫૧ ગેત્ર અને અન્તરાય; કર્મના ભેદ – શોલ, -ની રૂઢા ફુવ સુધર-મા- I विग्घ दाणे लामे, भोगुवभोगेसु वीरिए अ ॥५२॥ | શબ્દાર્થ –ગેઅંeગોત્ર કર્મ કહ-બે ભેદ ઉચ્ચનીઅંaઉચ્ચ અને નીચ. કુલાલ=કુંભાર ઈવ=પેઠેઃ સુઘડભુંભલાઈચં=સારા ઘડા અને મદિરાદિના ઘડાઃ વિગેરે વિઘ્ર=અંતરાય કર્મ દાણે=દાનમાં લાભ લાભમાં ભેગે =ભોગમાં ઉવગેસુ-ઉપભોગમાં વીરિએ=વીર્યમાં આ =અને પ૨. ગાથાર્થ – જેમ કુંભાર સારા ઘડા અને ભુંભલા [બનાવે] તેમ-ગોત્ર કમ બે પ્રકારે ઊંચા અને નીચઃ દાનઃ લાભઃ ભોગઃ ઉપભોગ અને વીર્યમાં વિદન [કરે છે. પર. - હવે ગોત્રકમ કહે છે--તે-ત્રકમ બે ભેદે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy