SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આદેય નામકમના ઉદયથી દરેક માણસને માન્ય વચનવાળે થાય. યશઃ નામકર્મના ઉદયથી યશઃ અને કીતિ થાય. સ્થાવરદશક વિપરીત અર્થમાં સમજવું. ૫૧ સુસ્વર નામકર્મના ઉદયથકી મધુર અને સર્વને સુખદાયી–દવનિ-સ્વર હોય, કેફિલની પેરે. ૮: આદેય ના મકર્મના ઉદયથકી સર્વ લોકને ગ્રાહ્યવચન હોય–તેનું વચન લેક માને. ૯ યશઃ નામકર્મના ઉદયથકી યશઃ કતિ ઘણી હેય. દાન-પુણ-શતા શક્તિ ઘરમાં જશઃ | g- fifમની ર્તાિ સર્વ- વિમુક્ત થશઃ શા એ-ત્રસ દશકાને અર્થ કહ્યો, હવે, સ્થાવરદશકામો અથ ત્રસદશકથી વિપરીત કહે –તે આ પ્રમાણે— સ્થાવર તે એકેદ્રિય કહીએ. સ્થિર રહે, તે માટેસ્થાવર. પ્રત્ર ચિત્ત તેજે, વાયુ તે ગમનશીલ છે. તેને સ્થાવર કેમ કહીએ? तत्रोत्तरम् એ તે–ગતિવ્રસ છે. સ્વભાવે તયા પરપ્રેરણુએ ચાલે છે, પણ પિતાની ઈચ્છાએ ચાલતા નથી, એને સ્થાવર નામકશ્મન ઉદય છે, તે માટે સ્થાવર કહીએ. ૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001115
Book TitleKarmagrantha Part 1
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1989
Total Pages421
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy