________________
પ્રથમ અધ્યાય
૩૭
સ-સંધ્યા-ક્ષેત્ર-સ્પર્શના-જાગતા-માવા-પદુચૈત્ર | ૨-૮ છે.
સત, સંખ્યા, ક્ષેત્ર, સ્પશના, કાલ, અંતર, ભાવ અને અહ૫બહત્વ એ આઠે દ્વારેથી પણ તરનું જ્ઞાન થઈ શકે છે.
જેમ નિર્દેશ આદિ છ દ્વારેથી તેનું જ્ઞાન થાય છે, તેમ આ સત્ આદિ આઠ દ્વારેથી પણ તેનું જ્ઞાન થાય છે.
(૧) સત એટલે સત્તા–વિદ્યમાનતા. વિવક્ષિત વસ્તુ જગતમાં વિદ્યમાન છે કે નહિ ? તેની વિચારણે આ દ્વારથી થાય છે. (૨) સંખ્યા-વિવક્ષિત વસ્તુની અથવા તેના માલિકની સંખ્યા. વિવક્ષિત વસ્તુની કે તેના માલિકની સંખ્યા કેટલી છે? તેની વિચારણા કરવી એ આ દ્વારનું પ્રજન છે. (૩) ક્ષેત્ર-વિવક્ષિત તત્તર અથવા તેના સ્વામી કેટલા ક્ષેત્રમાં હોઈ શકે ? તે આ દ્વારથી જણાય છે. () સ્પર્શનાવિવક્ષિત તત્ત્વ અથવા તેના માલિક કેટલા ક્ષેત્રને સ્પશે ? તેને બંધ આ દ્વારથી થાય છે. (૫) કાળવિવક્ષિત તત્વ કેટલા કાળ સુધી રહે? તેની વિચારણ(૬) અંતર–વિવક્ષિત તત્વની પ્રાપ્તિ થયા બાદ તેને વિયોગ થાય તે કેટલા કાળ સુધી વિગ રહે? તેનું જ્ઞાન આ દ્વારથી થાય છે. (૭) ભાવ-ઔદયિક આદિ પાંચ ભામાંથી કયા ભાવે વિવક્ષિત તવ હોય તેની વિચારણા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org