________________
શ્રી તવાથધિંગમ *
ગુણ છે. માટે તેને સ્વામી જીવ છે, અજીવ નથી. (૩) સમ્યગ્દર્શનની ઉત્પત્તિ નિસર્ગથી-સ્વાભાવિક રીતે અને અધિગમથી-પપદેશથી થાય છે. અથવા મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબંધી ચાર કષાયના ક્ષપશમ–ઉપશમા આદિથી થાય છે. (૪) સમ્યગ્દશન જીવમાં પ્રગટે છે માટે તેનું અધિકરણ જીવ છે. (૫) ક્ષાયિક સમ્યગ્દર્શનને. કળ સાદિ-અનંત છે. અર્થાત્ પ્રગટ થયા પછી સદા રહે છે, ક્યારેય પણ તેને નાશ થતું નથી. પથમિક સભ્યફત્વને કાળ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે. ક્ષાપશમિક સમ્યકત્વને કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ સાગરોપમ છે. * (૬) સમ્યગ્દર્શનના ક્ષાયિક, ઔપશમિક અને ક્ષાપશમિક એમ મુખ્ય ત્રણ ભેદે છે. [૭]
શાસ્ત્રીય પદ્ધતિથી તને વિશેષરૂપે જાણુવાના પ્રકારે–
* મનુષ્યભવમાં સમ્યકત્વ પામી વિજ્ય નામના અનુત્તર દેવ. લોકમાં ઉત્પન્ન થાય. ત્યાંથી આવી મનુષ્યભવમાં આવીને પુનઃ વિજયમાં ઉત્પન્ન થાય. ત્યાંથી એવી પુનઃ મનુષ્યગતિમાં આવે. વિજય વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. આથી બે વાર વિજયમાં ઉત્પન્ન થતાં ૬૬ સાગરોપમ થાય છે. મનુષ્યભવને કાળ અલિંક. અથવા ત્રણ વાર અય્યત દેવ કે ઉત્પન્ન થાય તો પણ ૬૬ સાગરોપમ થાય છે. મનુષ્યભવને કાળ અધિક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org