________________
પ્રથમ અધ્યાય
૩૩
કે એક જ વસ્તુને અપેક્ષાએ દ્રવ્યનિક્ષેપમાં અને અપેક્ષાએ ભાવ નિક્ષેપમાં સમાવેશ થાય છે. જેમકે-દહીં શિખંડની અપેક્ષાએ દ્રવ્ય શિખંડ છે, દૂધની અપેક્ષાએ દ્રવ્ય દૂધ છે, દહીની અપેક્ષાએ ભાવ દહી છે. મૃત્પિડ અને ઠીકરાં દ્રવ્યઘટ છે અને સાક્ષાત્ ઘટ ભાવઘટ છે.
અહીં એટલું અવશ્ય ખ્યાલ રાખવા જેવુ છે કે જે વસ્તુ ભાવનિક્ષેપે પૂજ્ય કે ત્યાજ્ય છે, ત્રણ નિક્ષેપ પણ પૂજ્ય કે ત્યાજ્ય છે. [૫]
વસ્તુના અન્ય
તત્ત્વાને જાણવાનાં સાધના પ્રમાણનવૈધિનમઃ ।। ?-૬ || પ્રમાણેા અને નયાથી તત્ત્વાના અધિગમમેધ થાય છે.
પ્રમાણુ અને નય એ અને જ્ઞાનસ્વરૂપ છે. જેનાથી વસ્તુના નિર્ણયાત્મક એધ થાય તે જ્ઞાન. કોઈપણ વસ્તુના નિયાત્મક એધ પ્રમાણુ અને નય દ્વારા થાય છે. આથી પ્રમાણુ અને નય જ્ઞાનસ્વરૂપ જ છે. પ્રમાણુ અને નય અને જ્ઞાનસ્વરૂપ હાવા છતાં એ મનેમાં ભેદ છે. જેનાથી વસ્તુના નિત્ય-અનિત્ય આદિ અનેક ધર્મોના નિર્ણયાત્મક એધ થાય તે પ્રમાણુ. જેનાથી વસ્તુના નિત્ય આદિ કેઈ એક ધના નિર્ણયાત્મક એધ થાય તે નય. પ્રમાણથી વસ્તુના પૂર્ણ આધ થાય છે, જ્યારે નયથી અપૂર્ણ આંશિક એધ થાય છે. આથી નય પ્રમાણના એક અંશ છે.
amp
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org