________________
પ્રથમ અધ્યાય
મેક્ષતત્વનું વર્ણન દશમા અધ્યાયમાં આવશે.
તત્તમાં સંખ્યાલેદ અન્યત્ર નવતત્ત્વ વગેરે ગ્રંથમાં પુણ્ય અને પાપસહિત નવ તત્વોને નિર્દેશ છે.
પુણ્યતત્વના દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છે. જે કર્મના ઉદયથી જીવને સુખને અનુભવ થાય તે દ્રવ્યપુણ્ય અને દ્રવ્યપુણ્યના બંધમાં કારણભૂત દયા–દાન આદિના અભ પરિણામ તે ભાવપુણ્ય.
પાપતત્ત્વના પણ દ્રવ્ય અને ભાવ એ બે ભેદ છેઃ જે કર્મના ઉદયથી જીવને દુઃખને અનુભવ થાય તે દ્રવ્યપાપ. અને દ્રવ્યપાપના બંધમાં કારણભૂત હિંસા આદિને અશુભ પરિણામ તે ભાવપાપ.
અહીં પુણ્ય અને પાપ એ બે તને આસવતત્વમાં સમાવેશ કરીને સાત તને નિર્દેશ કરવામાં આવ્યું છે. પુણ્ય શુભાસવરૂપ હેવાથી તેને શુભ આસવમાં અને પાપ અશુભ આસવરૂપ હેવાથી તેને અશુભ આસવમાં સમાવેશ થઈ જાય છે.
આ પ્રમાણે અન્ય તને પણ જુદા જુદા તત્વમાં સમાવેશ કરવામાં આવે તે પાંચ કે બે તત્ત થાય છે. આસવ થતાં બંધ અવશ્ય થાય છે આથી આસવને બંધમાં સમાવેશ કરવામાં આવે, અને નિર્જરા એ મેક્ષનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org