________________
પ્રથમ અધ્યાય
૧૯
પામવાને અયોગ્ય. મેક્ષ પામવાની સામગ્રી મળવા છતાં અભવ્ય જીવે કદી મેાક્ષ ન પામે. ભવ્ય જીવમાં ભવ્યત્વ નામના પારિામિક ભાવ છે. અભવ્ય જીવમાં અભવ્યત્વ નામના પારિણામિક ભાવ છે. અભવ્યત્વ એટલે મેક્ષ પામવાની અયોગ્યતા, ભવ્યત્વ એટલે મેક્ષ પામવાની યોગ્યતા.
જીવરૂપે બધા સમાન હાવા છતાં મેક્ષગમનની યોગ્યતા— અયોગ્યતાના કારણે ભવ્ય અને અભવ્ય એવા ભેદો પડે છે. ગાયનું અને આકડાનું દૂધ ધરૂપે સમાન હાવા છતાં એ એમાં ભેદ છે. એકમાં દહીં-ધી રૂપે મનવાની યોગ્યતા છે અને અન્યમાં દહીં ઘી રૂપે બનવાની યોગ્યતા નથી. સ્ત્રીરૂપે મધી સ્રીએ સમાન છતાં એક વધ્યા અને અન્ય અવધ્યા એવા ભેદો પડે છે. કારણ કે એકમાં પુત્રાત્પત્તિની યોગ્યતા છે અને એકમાં તે યોગ્યતા નથી.
અભવ્ય જીવમાં અભવ્યત્વભાવ-મેક્ષ પામવાની અયેાગ્યતા હાવાથી પ્રસ્તુતમાં તેની વિચારણા કરવાની આવશ્યકતા નથી. કારણકે અભવ્ય જીવાને સમ્યગ્દન આદિ ગુણાની પ્રાપ્તિ થતી નથી. ભવ્ય જીવેામાં પણ કેટલાક જાતિભવ્ય હોય છે. જાતિભવ્ય એટલે મેાક્ષ પામવાની ચૈાગ્યતા હોવા છતાં જેમને કયારે ય મેાક્ષ પામવાની સામગ્રી મળવાની જ નથી તેવા જીવે. જાતિભવ્ય જીવેામાં મેક્ષ પામવાની ચેગ્યતા હોય છે પણ તેમને મેાક્ષની સામગ્રી જ ન મળે. જેમકે ગામડાના ઘણા જીવામાં જ્ઞાન મેળવવાની— બુદ્ધિના વિકાસ સાધવાની ગ્યતા હોય છે, પણ તેમને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org