________________
શ્રી તત્ત્વાધિગમ સૂત્ર કરે છે. જેમ કુંભાર ચાકડાને હાથની પ્રેરણાથી ગતિમાન કરીને - હાથ લઈ લે છે છતાં પ્રેરણાના સંસ્કારેથી ચક્રની ગતિ થયા કરે છે. તેમ અહીં વર્તમાનમાં યોગને અભાવ હોવા છતાં પૂર્વના ભેગના–પ્રયોગના સંસ્કારથી જીવ ઊર્ધ્વ ગતિ કરે છે. ઊગતિથી અત્મા લેકાતે જઈને અટકે છે. કારણ કે આગળ અકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય નથી. જેમ જળમાં ડૂબેલા તુંબડામાંથી માટીને લેપ જોવાઈ જતાં તુંબડું જળની ઉપર આવીને અટકે છે, ઉપગ્રાહક જળના અભાવે જળના ઉપરના ભાગથી અધિક ઉપર જઈ શકતું નથી તેમ અલેકમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય ન હોવાથી જીવ લેકાંતે આવીને અટકે છે. [૬] તે સિદ્ધ છ સંબંધી વિશેષ વિચારણાનાં દ્વારે
ક્ષેત્ર-૪–ાતિ -તીર્થ-વારિત્ર–કચેવુદ્ધોધિતજ્ઞાનાવાદન–ડતર થા–પવઘુવતઃ સાચ્ચા -
ક્ષેત્ર, કાળ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેક બુદ્ધ બધિત, જ્ઞાન, અવગાહના, અંતર, સંખ્યા, અલપ-બહુત્વ એ બાર દ્વારેથી સિદ્ધ જીની વિશેષ વિચારણું કરવી જોઈએ.
અહીં ભાષ્યમાં દરેક દ્વારની વિચારણા વર્તમાન અને ભત એ બે કાળની દૃષ્ટિથી કરવામાં આવી છે.
(૧) સત્ર-કયા ક્યા ક્ષેત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાનકાળની દષ્ટિએ જીવ સિદ્ધિ ક્ષેત્રમાં (લેકાતે) સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org