________________
દશમે અધ્યાય
-
5
ભાવની નિવૃત્તિ થતી નથી; એમ જણાવવા સૂત્રમાં ભવ્ય - શબ્દને અલગ ઉલ્લેખ કર્યો છે. [૪]
સર્વ કમેને ક્ષય થતાં આત્માનું ઊર્ધ્વગમનतदनन्तरमूवं गच्छत्यालोकान्ताद् ॥१०-५॥
સઘળાં કર્મોનો ક્ષય થતાં આત્મા ઉપર લોકાંત સુધી જાય છે.
જે સમયે સઘળાં કર્મોને ભય થાય છે એ જ સમયે દેહને વિયેગ, ઊગમન કરવા માટે ગતિ અને કાને ગમન પણ થાય છે. અર્થાત્ સર્વ કર્મ ક્ષય, દેહવિગ, ઊગતિ, કાન્તગમન એ ચારેય એક જ સમયમાં થાય છે. તેના ઉપરના અંતિમ એક ગાઉના અંતિમ છઠ્ઠા ભાગમાં (૩૩૩ ધનુષ્ય જેટલા ભાગમાં) સિદ્ધો વસે છે. અર્થાત્ કાકાશની છેલ્લી પ્રતર શ્રેણીથી ૩૩૩ ધનુષ્ય પ્રમાણુ ભાગ સુધીમાં સિદ્ધ જી વસે છે. દરેક સિદ્ધ ભગવંતના મસ્તકને અંતિમ પ્રદેશ કાકાશના અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. કારણ કે કર્મક્ષય થતાંની સાથે જ જીવ જ્યાં હોય ત્યાંથી જ સીધી ઊગતિ કરે છે. પણ અકાકાશમાં ગતિમાં સહાયક ધર્માસ્તિકાયને અભાવ હોવાથી લોકાકાશને અંતિમ પ્રદેશ આવતાં અટકી જાય છે. સિદ્ધની અવગાહના પિતાના પૂર્વના શરીરના ૩ ભાગની રહે છે. કારણ કે શરીરમાં ૩ ભાગ જેટલા પોલાણમાં વાયુ ભરાયેલે છે.
૧. ૨૦૦૦ ધનુષને એક ગા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org