________________
શ્રી તવાથી ધિગમ સૂત્ર પાંચ પ્રકારના ભામાંથી કયા ભાવેને અભાવ થતાં મેક્ષ થાય તેને નિદેશ. औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक् त्वજ્ઞાન-નિ-સિદ્ધમ્પઃ | ૨૦-ક |
કેવલ (ક્ષાયિક) સમ્યકત્વ, કેવળજ્ઞાન, કેવળદશન અને સિદ્ધત્વ વિના ઔપશામિક આદિ ભાવના તથા ભવ્યત્વના અભાવથી મેક્ષ થાય છે. - સર્વ કર્મોના ક્ષયથી મેક્ષ થતું હોવાથી સર્વ કર્મોને અભાવ મેક્ષનું કારણ છે. સર્વ કર્મોને ક્ષય થતાં જીવના ઔપથમિક વગેરે ભાવેને પણ અભાવ થાય છે. આથી
પશમિકાદિ ભાવેને અભાવ પણ મેક્ષમાં કારણ છે. સઘળાં કમેને ક્ષય થતાં ઓપશમિક, ક્ષાપશમિક, ઔદયિક એ ત્રણ ભાવેને સર્વથા અભાવ થાય છે. કારણ કે એ ત્રણ ભાવે કર્મજન્ય છે. પરિણામિક ભાવમાં ભવ્યત્વને અભાવ થાય છે, પણ અન્ય જીવાત્વાદિ રહે છે. ક્ષાયિકભાવનો અભાવ થતું નથી. કારણ કે સમ્યક્ત્વ, કેવળજ્ઞાન, કેવળદર્શન, સિદ્ધત્વ વગેરે ક્ષાયિક ભાવે રહે છે. સૂત્રમાં ભવ્યત્વ શબ્દને ઉલ્લેખ કર્યા વિના આદિ શબ્દથી ભવ્યત્વરૂપ પારિણમિક ભાવને નિર્દેશ કરી શકાતે હેવા છતાં, પરિણામિક ભાવમાં કેવળ ભવ્યત્વ ભાવની નિવૃત્તિ થાય છે, શેષ જીવત્વાદિ
૧. પાંચ ભાવોનું સ્વરૂપ બીજા અધ્યાયના પ્રારંભમાં આવી ગયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org