________________
નવમા અધ્યાય તથા જેમ જેમ બાહ્યપનું સેવન થાય છે તેમ તેમ મમત્વાદિ દેશે અધિક અધિક ઘટતા જાય છે, અને આત્મામાં શુદ્ધ પરિણામની વૃદ્ધિ દ્વારા નિર્જરાની વૃદ્ધિ થતી જાય છે.. આમ સમ્યગ બાત૫ શુદ્ધ પરિણામ હોય તે જ થઈ શકે છે, અને તપના સેવનથી એ પરિણામ અધિક અધિક શુદ્ધ બનતા જાય છે. આથી અત્યંતર તપની જેમ બાહ્ય ત૫. પણ નિર્જશામાં કારણ છે. આ હકીકતથી બાહ્ય તપમાં તે કેવળ કાયઠણ છે....એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ઉપર કહ્યા મુજબ સભ્ય બાહ્યતપ કેવળ કાયકષ્ટ રૂપ.. છે જ નહિ. અસમ્યમ્ તપ જ કેવળ કાયલેશ રૂપ છે, તથા માત્ર કાયકષ્ટથી નિર્જ થાય છે એ વાત પણ તદન અસત્ય છે. કાયકષ્ટ દ્વારા ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામથી જ નિર્જરા થાય છે. તથા અજ્ઞાન લેકે ગમે તેને તપસ્વી ભલે કહે. પણ શા તે સમ્યમ્ તપ કરનારને જ તપસ્વી કહે છે. એટલે જેમ જેમ કાયકષ્ટ વધારે.....એ પ્રશ્નને પણ અવકાશ રહેતું નથી. [૪૬]
કેને કેટલી નિર્જરા થાય છે તેને નિર્દેશ
सम्यग्दृष्टि-श्रावक-विरता-ऽनन्तवियोजक-दर्शनमोहક્ષા-પરામજો-પાત્તનોz-ક્ષક–હરીનનોદ-જિનાઃ શH-- શોલંકાપુનઃ || ૧-૪૭
સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિજક, દશમેહક્ષપક, મહાપશમક, ઉપશાંત--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org