________________
૬so
શ્રી તત્વાર્થાધિગમ સત્ર : વિવાર દિવઘં . ૧-૪૪ છે.
શુક્લ ધ્યાનને બીજો ભેદ વિચારથી રહિત. હોય છે
આથી પ્રથમ ભેદ વિચાર સહિત હોય છે એ અથપત્તિથી સિદ્ધ થાય છે. દ્રવ્ય-પર્યાય, શબ્દ–અર્થ અને યેગોનું સંક્રમણ–પરાવર્તન વિચાર છે, એમ પૂર્વે કહેવાઈ ગયું છે. પ્રથમભેદ એકાશ્રય-પૃથકત્વ-સવિતર્ક-સવિચાર છે. બીજે ભેદ એકાશ્રય–એકત્વ-સવિતર્ક_અવિચાર છે. આમ એ. ભેદમાં એકાશ્રય અને વિતક એ બેની સમાનતા છે, તથા પૃથક–એકવ તથા વિચારની અસમાનતા છે. [૪૪]
વિતર્કની વ્યાખ્યાવિતર્ક શ્રત ૨-૪૫ / વિતર્ક એટલે (પૂર્વગત) શ્રત,
યદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ–ચિંતન થાય છે. પણ અહીં વિક૯પ (વિતર્ક પૂર્વગત શ્રુતના આધારે વિવિધ નયના અનુસારે કરવાને હેવાથી તેમાં વિકલ્પમાં) પૂર્વગત શ્રુતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી વિતકને શ્રુત અર્થા કરવામાં આવ્યો છે. તથા શ્રુત શબ્દથી સામાન્ય શ્રુત નહિ, કિન્તુ પૂર્વગત મૃત સમજવું. [૪૫]
१. वितको विकल्पः पूर्वगतश्रुतालम्बनो नानानयानुसरणलक्षणो यस्मिंस्तत्तथा, पूज्यैस्तु वितर्कः श्रुतालम्बनतया થ યુઘરાવથીત: સ્થાનાંગ એથું પદ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org