________________
શ્રી તરવાથધિગમ સૂત્ર
સાધને કેટલીક વખત સુખ તે નથી આપતા, બલકે દુઃખને અનુભવ કરાવે છે. જેમ કે
એક કન્યાએ પિતાના પિતાની પાસે સુંદરમાં સુંદર સાડી મંગાવી. પિતાએ તેને લાવી આપી. આથી સાડી જોઈ તે ખુશ ખુશ થઈ ગઈ. સાડીના દર્શન માત્રથી એને અત્યંત સુખને અનુભવ થયે. બાદ તેણે એ સાડી પિતાની સખીને બતાવી. સખીએ તે સાડી જોઈ અને સાથે સાથે પિતાની એક નવીન સુંદર સાડી તેને બતાવી, તેણીએ સખીની સાડીનું નિરીક્ષણ કર્યું તે તેને જાત, ભાત, રંગ વગેરે અનેક દષ્ટિએ સખીની સાડી પિતાની સાડીની અપેક્ષાએ કઈ ગળું સુંદર લાગી. આથી તેના હૃદય ગગન ઉપર નિરાશાનાં દુઃખનાં વાદળોએ આક્રમણ કર્યું. હવે તેની દષ્ટિમાં પોતાની સાડી સામાન્ય ભાસવા લાગી.
વાંચક ! હવે એ સાડી તેને હદયને આનંદ આપશે? જ્યારે જ્યારે એ પહેરશે અને પિતાની સખીની સાડીનું સ્મરણ થશે ત્યારે શું તેને દુઃખ ઉત્પન્ન નહિ થાય? ક્ષણ પહેલાં જે વસ્તુ અત્યંત આનંદ આપતી હતી, એથી પિતાને કેઈ અપૂર્વ વસ્તુ પ્રાપ્ત થઈ છે એવું લાગતું હતું, તે જ વસ્તુ ક્ષણ બાદ અત્યંત નિરાશા ઉત્પન્ન કરે છે. આની પાછળ શું કારણ છે? જે બાહ્ય પદાર્થોમાં સ્વાભાવિક સુખ હોય તે આમ બને? ન બને. આથી બાહ્ય પદાર્થોમાં સુખ છે જ નહિ.
પ્રશ્ન –જે બાહા-ભૌતિક વસ્તુઓમાં સુખ નથી તો
0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org