________________
ટ
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રઃ
ધમના કુરૂપે આ લેક કે પરલેકના ભૌતિક સુખાની ઈચ્છા એ નિદાન છે.
ચારે પ્રકારનું આ યાન દુ:ખમાંથી જન્મે છે.. પ્રથમના બે ભેદમાં તે સ્પષ્ટ દુઃખના સમૈગ છે. ત્રીજા ભેદમાં ઈષ્ટ વસ્તુના વિયેગનું માનસિક દુઃખ છે, ચેાથા ભેદમાં ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિનું દુઃખ છે. દુઃખના કારણે. થતી અશુભ વિચારણા પુન: દુઃખ પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્માના અંધ કરાવે છે. માટે આ ધ્યાન દુઃખના અનુબંધ કમાવે છે. આમ આત ધ્યાનથી આદિમાં મધ્યમાં અને અ ંતે દુઃખ જ છે. [૩૪]
આત ધ્યાનના સ્વામી
સવિત-ટ્રેરિત-પ્રમત્તસંયમાનામ્ ।।o-શા તે (-આત ધ્યાન) અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હાય છે.
અર્થાત્ પ્રથમ ગુરુસ્થાનથી આરંભી છઠ્ઠા ગુણસ્થાન સુધીના જીવાને આ ધ્યાન હાઈ શકે છે. સાતમા ગુણુસ્થાનકથી આત ધ્યાનના અભાવ છે. [૩૫]
રૌદ્રધ્યાનના સેઢા અને સ્વામી– હિંસા-ડનૃત-તેય-વિષયસંરક્ષનેભ્યો રૌદ્રાવત-નેશ-
વિરતયોઃ || ૧-મૈંક્
હિંસા, અસત્ય, ચારી, વિષયસ'રક્ષણ એ ચારના એકાગ્ર ચિત્તે વિચાર તે ચાર પ્રકારે રૌદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org