SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર આર્તધ્યાનના પ્રથમભેદનું વર્ણનआर्तममनोज्ञानां संप्रयोगे तद्विप्रयोगाय स्मृति સમચાર છે -રૂશ છે. અનિષ્ટ વસ્તુને સંગ થતાં તેને દૂર કરવાને તથા દૂર કરવાના ઉપાયને એકાગ્ર ચિત્ત વિચાર એ આધ્યાનને “અનિષ્ટવિરોગ ચિંતા રૂપ પ્રથમ ભેદ છે. દા. ત. બાજુના મકાનમાંથી રેડિયાને અવાજ આવે છે. એ અવાજ પ્રતિકૂલ–અનિષ્ટ લાગતાં રેડિયે બંધ થાય તે સારું એ વિચારણા તથા એ કેવી રીતે બંધ થાય એ અંગે વિચારણા આર્તધ્યાન છે. (૨) પ્રતિકૂળ મકાન મળતાં મકાનને બદલવાનો વિચાર તથા બદલવા માટેના ઉપાયના વિવિધ વિચારો આર્તધ્યાન છે. [૩૧]. આર્તધ્યાનના બીજા ભેદનું વર્ણન તેનારા ૧-૨ રેગથી થતી વેદનાને દૂર કરવાને અને તેના ઉપાયને એકાગ્ર ચિતે વિચાર એ “વેદનાવિયોગચિન્તા” રૂપ આર્તધ્યાનને બીજો ભેદ છે. યદ્યપિ “વેદનાવિગ ચિંતા એક પ્રકારની અનિષ્ટવિગચિંતા રૂપ હોવાથી તેને આર્તધ્યાનના પ્રથમ ભેદમાં સમાવેશ થઈ જાય છે. છતાં તેની અધિક સંભાવનાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy