________________
નવમા અઘ્યાય
૬૧૫
બીજાના દુઃખમાં કારણ અને તેવા હિંસા આદિના પરિગામથી યુક્ત જીવનું ધ્યાન રૌદ્રધ્યાન. (૩) ક્ષમા આદિ દશ પ્રકારના ધમ થી યુક્ત ધ્યાન ધમ્ય' (કે ધર્મ) ધ્યાન. (૪) શુક્લ એટલે નિલ. જે સઘળાં કર્મના ક્ષય કરે તે ધ્યાન નિમ લ–શુકલ છે. યપિ ધર્મધ્યાન પણ નિમ લ છે. પણ ધર્મધ્યાન આંશિક કક્ષય કરે છે. જ્યારે શુકલ ધ્યાન સઘળાં ક્રર્મના ક્ષય કરે છે. આથી શુલ ધ્યાન અત્યંત નિર્મીલ છે. [૨૯] ધ્યાનના ફળના નિર્દેશ-રે_મોક્ષદંતૂ ॥૧૨-૩૦ ॥ અંતિમ એ ધ્યાન મેાક્ષના હેતુ છે.
અહી' અંતિમ એ ધ્યાન (-ધર્મધ્યાન અને શુકલધ્યાન) મેાક્ષના હેતુ છે એમ કહીને પ્રથમના બે ધ્યાન (–આ અને રૌદ્ર ) સંસારના હેતુ છે એમ ગર્ભિત રીતે સૂચન કર્યું છે. ધર્મધ્યાન પરંપરાએ (-શુકલધ્યાનની પ્રાપ્તિ કરાવવાથી) માક્ષનુ કારણ છે. શુકલધ્યાન સાક્ષાત્ કારણ છે.[૩૦] [આ ધ્યાન આદિ પ્રત્યેક ધ્યાનના ચાર ચાર ભેદ છે. આથી હવે ક્રમશઃ એ ભેદોનુ વર્ણન શરૂ કરે છે. ભેદોના વર્ણનની સાથે તે તે ભેદ કેાને હાય એમ ધ્યાનના સ્વામીનું પણ વર્ણન કરશે. ]
૧. તે તે ધ્યાનના ભેદોને વિચારવાથી અહી જણાવેલ તે તે યાનનું લક્ષણ ખરેખર સમજાઈ જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org