________________
૬૧૦
શ્રો તરવાથધિગમ સૂત્ર ઉપાધ્યાય-સાધુઓને મૃતનું પ્રદાન કરે તે ઉપાધ્યાય. (૩) તપસ્વી–ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી. (૪) શિક્ષક–જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની જરૂર છે તે નવ દિક્ષિત સાધુ (૫) ગ્લાન-જવર આદિ રેગેથી પરભૂત. (૬) ગણ–એક આચાર્યને સમુદાય. (૭) કુલ-અનેક ગને (ગણન) સમુદાય. (૮) સંઘ-સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા એ ચાર પ્રકારને સંઘ છે. (૯) સાધુમેક્ષની સાધના કરનાર પંચ મહાવ્રત ધારી મુનિ. (૧૦) સમનેશ-જેમને પરસ્પર સંભોગ હેય, અર્થાત્ ગચરી પાણ આદિને પરસપર લેવા–દેવને વ્યવહાર હોય તે સાધુઓ સમજ્ઞ છે. [૨૪]
સ્વાધ્યાયના ભેદનું વર્ણનવાવના-99-Sનુ-ડડનાર-પા -રબા
વાચના, પુછના, અનુપ્રેક્ષા, આમ્નાય, ધર્મોપદેશ એ પાંચ પ્રકારને સ્વાધ્યાય છે.
(૧) વાચના-શિષ્ય આદિને આગમ આદિ શ્રુતને પાઠ આપ. (૨) પૃચ્છના-સૂત્ર અને અર્થ સંબંધી પ્રશ્નો પુછવા. (૩) અનુપ્રેક્ષા–મણેલ શ્રુતનું મનમાં ચિંતનપરાવર્તન કરવું. (૪) આમ્નાય-મુખના ઉચ્ચાર પૂર્વક અભ્યાસ કર–નવું શ્રુત કંઠસ્થ કરવું કે કંઠસ્થ કરેલ કૃતનું પરાવર્તન કરવું. (૫) ધર્મોપદેશ–સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું, શિષ્ય વગેરેને ધર્મને ઉપદેશ આપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org