SearchBrowseAboutContactDonate
Page Preview
Page 674
Loading...
Download File
Download File
Page Text
________________ નવમે અધ્યાય ૬૦૯ વાસિત કરવા, દેવ-ગુરુની આશાતનાના ત્યાગ કરવા અને ઉચિત સેવા-ભક્તિ કરવી વગેરે દર્શન વિનય છે. (૩) ચારિત્રવિનય-પાંચ પ્રકારના ચારિત્રની શ્રદ્ધા રાખવી, યથાશક્તિ ચારિત્રનું પાલન કરવું, અન્યને ચારિત્રના ઉપદેશ આપવે વગેરે ચારિત્ર વિનય છે. (૪) ઉપચારવિનયસમ્યગ્દર્શન આદિ ગુણેાથી અધિક-માટા આવે ત્યારે યથા ચેાગ્ય સન્મુખ જવું, અંજલિ જોડવી, ઉભા થવું, આસન આપવું, વંદન કરવુ', પ્રાયેાગ્ય વસ્ત્ર આદિ આપીને સત્કાર કરવે, સદ્ભૂત ( તેમનામાં ડાય તે ) ગુણ્ણાની પ્રશંસા કરવા દ્વારા સન્માન કરવું વગેરે ઉપચાર વિનય છે. પરેક્ષ ગુર્વાદિકની મનમાં ધારણા કરી અંજલિ જોડવી, વંદન કરવુ, સ્તુતિ કરવી વગેરે પણુ ઉપચાર વિનય છે. [૨૩] વૈયાવચ્ચના ભેદ્દે આા-પાધ્યાય-તધિ-શૈક્ષ-પછાન- [ળ-જીસંઘ-સાધુ સમનોજ્ઞાનામ્ ॥ ૧-૨૪ || આચાય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, પ્લાન, ગણુ, ફુલ, સંઘ, સાધુ, સમનેાન આ દુશની વૈયાવચ્ચ એ વૈયાવચ્ચના દશ ભેદો છે. આચાર્ય આદ્ઘિની યથાયેગ્ય સેવા એ અનુક્રમે આચાય વૈયાવચ્ચ આદિ વૈયાવચ્ચના ભેદો છે. સેવા ચાગ્યના દશ ભેદોને આશ્રયીને વૈયાવૃત્ત્વના દા ભેદો છે. (૧) આચાય – સાધુઓને ચારિત્રનું પાલન કરાવે તે આચાય'. (૨) ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy