________________
શ્રી તાર્યાધિગમ સૂત્ર
નાશ પામે તો સાથે જ નાશ પામે છે. આથી જ્યારે સમ્યજ્ઞાન હોય ત્યારે સમ્યગ્દર્શન અવશ્ય હોય તેમ સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યજ્ઞાન અવશ્ય હાય, પણ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય ત્યારે સમ્યફ ચારિત્ર હોય જ એ નિયમ નથી; હેય અથવા ન પણ હોય. જ્યારે સમ્યફ ચારિત્ર હોય ત્યારે સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન અવશ્ય હોય.
સમ્યગ્ન એટલે પ્રશસ્ત અથવા સંગત.
સમ્યગ્દશન એટલે તત્ત્વભૂત છવાદિ પદાર્થો વિશે શ્રદ્ધા.
સમ્યજ્ઞાન એટલે જીવાદિ પદાર્થોનું યથાર્થ જ્ઞાન,
સમ્યક ચારિત્ર એટલે યથાર્થ જ્ઞાનપૂર્વક અસતક્રિયાથી નિવૃત્તિ અને સ&િયામાં પ્રવૃત્તિ
મોક્ષ એટલે સર્વ કર્મોને ક્ષય. માગ એટલે સાધન.
પ્રશ્ન –અહીં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અને એકી સાથે ઉત્પન્ન થાય છે એમ કહ્યું, પણ તત્ત્વાર્થ ભાષ્યમાં પણ ર પૂર્વચ ઢામ મનનીયમુત્તરમ્, “ઉત્તરાજે તુ નિયતઃ પૂર્વસ્ટામા !પૂર્વના ગુણની પ્રાપ્તિ થતાં પછીના ગુણની પ્રાપ્તિ થાય કે ન પણ થાય; પણ પછીના ગુણની પ્રાપ્તિ થતાં પૂર્વના ગુણની પ્રાપ્તિ અવશ્ય થાય છે,” એમ કહેવામાં આવ્યું છે. આ કથનના આધારે તે સમ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org