________________
૫૮૪
શ્રી તત્ત્વાર્થાધિગમ સત્ર આધીન ન બનવું એ પરિષહ ય છે, અને હર્ષ-ઉદ્વેગને આધીન બનવું એ પરિષહ અજય છે. (૧૨) આકોશ:કઈ અજ્ઞાની કે દ્વેષી આકેશ–તિરસકાર કરે એ આક્રોશ પરિષહ. આક્રેશ થતાં સમતા શખવી એ પરિષહ જય, અને ઉદ્દવિગ્ન બની જવું કે આક્રોશ કરનાર ઉપર દ્વેષ-ક્રોધ વગેરે કરવું એ પરિષહ અજય છે. (૧૩) વધ:-કેઈ અજ્ઞાની કે કેવી તાડનાદિ કરે એ વધ પરિષહ છે. એ વખતે સમતા રાખવી એ પરિષહ જય, અને દીન બની જવું કે તાડનાદિ કરનાર ઉપર કેધ વગેરે કરવું એ પરિષહ અજય છે. (૧૪) યાચના :–સંયમ સાધના માટે જરૂરી આહારાદિની ગૃહસ્થની પાસે માગણી કરવી એ યાચન પરિષહ છે. યાચનામાં લઘુતાન-શરમને ત્યાગ એ પરિષહ જય અને શરમ આવવી, અહંકાર રાખવે એ પરિષહ અજય છે.
(૧૫) અલાભ :- નિર્દોષ ભિક્ષા ન મળવી એ અલાભ પરિષહ છે. અલાભ પરિષહ આવતાં દીનતા ન કરવી કે તેમાં નિમિત્ત બનનાર ઉપર ક્રોધ ન કરે એ પરિષહ જય, અને દીનતા કે ક્રોધ કરે એ પરિષહ અજય છે.
(૧૬) રેગ –શરીરમાં રોગ થાય એ રેગ પરિષહ છે. રેગને સહન કર કે શાસ્ત્રોક્ત વિધિ મુજબ રેગને પ્રતિકાર કરે એ પરિષહ જય છે. રેગમાં ચિંતા કરવી, શાસ્ત્રોક્ત વિધિનું ઉલ્લંઘન કરીને રેમને પ્રતિકાર કરે એ પરિષહ અજય છે. (૧૭) તૃણસ્પર્શ -જિનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org