________________
નવમે અધ્યાય
પપદ
વિચારણાથી પ્રતિકૂળતાઓ સહન કરવી. વચન ક્ષમા– જિનેશ્વર ભગવાનનું વચન છે કે કેઈપણ જાતની પ્રતિકુળતામાં કેધ ન કરતાં ક્ષમા ધારણ કરી પ્રતિકૂળતાને શાંતિથી સહન કરવી જોઈએ. આ પ્રમાણે જિનેશ્વરનાં વચનને યાદ કરી ક્ષમા ધારણ કરવી. ધર્મોત્તર ક્ષમા–કઈ પણ જાતના વિચાર વિના સ્વાભાવિક તાણું–વાણાની જેમ વણાઈ ગયેલી ક્ષમા. આ પાંચ પ્રકારની ક્ષમામાં અંતિમ બે પ્રકારની ક્ષમા ઉત્તમ છે.
(૨) માર્દવ –માર્દવ એટલે મૃદુતા-નમ્રતા. અર્થાત્ મદ અને માનને નિગ્રહ એ માર્દવ છે. બાહ્ય કે અત્યંતર સંપત્તિને મદ ન કરે. હું કંઈક છું એવું મનમાં ન લાવવું. વડિલેને વિનય કરે, મેટાઓ પ્રત્યે ભક્તિ-બહુમાન અને નાના પ્રત્યે વાત્સલ્યભાવ રાખ ઈત્યાદિથી માર્દવની અભિવ્યક્તિ થાય છે. હું કંઈક છું એવી વૃત્તિ, વડિલે પ્રત્યે ઉદ્ધત વર્તન, વડિલની અપેક્ષાને અભાવ, સ્વપ્રશંસા, પરનિંદા ઈત્યાદિથી મદ-માનની અભિવ્યક્તિ થાય છે. મદ અને માન એ બંને અહંકાર સ્વરૂપ હોવા છતાં ચેખા અને વરી (સાઠી ચેખા)ની જેમ તેમના અર્થમાં થોડો તફાવત છે. કેઈપણ પ્રકારે “હું કંઈક છું” એવી વૃત્તિ એ માન છે. ઉત્તમ જાતિ આદિના કારણે હું કંઈક છું એવી વૃત્તિ મદ છે.
અહંકારના જાતિ આદિ આઠ કારણેને આશ્રયીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org