________________
નવમે અધ્યાય
પપ૭ઃ કરવી) રૂપ વાળ છે. અર્થાત્ કેધથી પૈર આદિ દે ઉત્પન્ન થાય છે.
ઉપમિતિ ભવ પ્રપંચામાં ક્ષમાને દેવીની ઉપમા આપી છે. એ દેવીને ગમે તે જીવ પણ શકતા નથી. જે યોગ્ય હેય તે જ તેને પરણી શકે છે. તેને પરણવા માટે
ગ્યતા બતાવતાં નીચે મુજબ નવ મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે.
(૧) સકલ જી વિશે મૈત્રી ભાવ રાખ. (૨) અન્ય પરાભવ-અપમાન આદિ કરે તે સહન કરવું. (૩) એ દ્વારા (પરાભવ કર્યો એ નિમિત્તે) પ્રેમના સંબંધના અનુમોદના કરવી. (૪) પ્રેમને સંબંધ થવાથી આત્માનુગ્રહનીર વિચારણા કરવી. (૫) પરાભવ કરનાર આત્માની દુર્ગતિ થાય છે, તેમાં પિતે હેતુ બને છે, એમ વિચારી | ધિક્કાર છે મને કે હું એની દુર્ગતિમાં નિમિત્ત બન્યું એ
૧. પરાભવને સહન કરો એટલે પરભવ કરનાર ઉપર ક્રોધ ન કરતાં પ્રેમ રાખવો. પરાભવ સહન કરવાથી પરાભવ કરનાર ઉપર થયેલા આ પ્રેમના સંબંધની અનુમોદના કરવી. જેથી તેના ઉપર, અધિક પ્રેમ થાય અને દ્વેષને જરાય અવકાશ ન રહે. .
૨. પરાભવ કરનાર ઉપર પ્રેમ સંબંધ થવો એ ઘણું જ કઠીન છે. પરાભવ કરનારે પ્રેમ સંબંધ થવાની તક આપવા દ્વારા પ્રેમ સંબંધ કરાવી આપે છે. માટે તેણે મારા ઉપર ઉપકાર કર્યો છે. એમ આત્માનુગ્રહની વિચારણા કરવી. અથવા આવું કઠીન કાર્ય હું કરી શકો એથી મારા આત્માને ઘણું લાભ થયો છે એમ આત્માનુગ્રહની વિચારણા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org