________________
નવમે અધ્યાય
૫૪
નિર્જરાને ઉપાયતપસ ના જ છે ૧-. તપથી નિર્જરા અને સંવર બંને થાય છે.
યદ્યપિ ગુપ્તિ આદિથી પણ સંવરની જેમ નિર્જર પણ થાય છે. પણ તપથી અધિક નિર્જરા થાય છે. માટે તપમાં નિજરની પ્રધાનતા છે, અને ગુપ્તિ આદિમાં સંવરની પ્રધાનતા છે. [૩]
ગુપ્તિની વ્યાખ્યાसम्यग् योगनिग्रहो गुप्तिः ॥९-४॥
મન, વચન અને કયા એ ત્રણ યોગને સભ્ય નિગ્રહ એ ગુતિ છે.
સમ્યમ્ એટલે કેવા વેગથી કર્મબંધ થાય છે, અને કેવા ગેથી સંવર કે નિર્જરા થાય છે, એમ જાણીને તેની શ્રદ્ધા કરવી. જ્ઞાન–શ્રદ્ધા યુક્ત યુગનિગ્રહ સમ્યફ છે. અર્થાત્ સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન પૂર્વક તે ગ– નિગ્રહ સમ્યગૂ છે. આથી સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન વિના તે ચેગનિગ્રહ ગુપ્તિ નથી, કિન્તુ કલેશરૂપ છે. અહીં નિગ્રહને અર્થ કેવળ નિવૃત્તિ નથી, કિન્તુ પ્રવૃત્તિ-નિવૃત્તિ ઉભય છે. શાસ્ત્રનિષિદ્ધથી વેગની નિવૃત્તિ અને શાસ્ત્રવિહિતમાં ગેની પ્રવૃત્તિ એ યોગનિગ્રહે છે. ચિંગે ત્રણ હોવાથી ગુણિના કાયગુણિ, વચનગુપ્તિ અને . મનેગુતિ એ ત્રણ ભેદ છે.
૩૫ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org