________________
નવમે અધ્યાય
સંવરની વ્યાખ્યામાલવનિરોધઃ સંવર તે ૧-૨ . આસવને નિરોધ એ સંવર છે.
દેશસંવર અને સર્વસંવર એમ બે પ્રકારે સંવર છે. સર્વ સંવર એટલે સર્વ પ્રકારના આસાને અભાવ. દેશસંવર એટલે અમુક ચેડા આસ્ત્રને અભાવ. સર્વ સંવર ચૌદમા ગુણસ્થાને હોય છે. તેની નીચેના ગુણસ્થાનમાં દેશ સંવર હોય છે. દેશ સંવર વિના સર્વ સંવર થાય નહિ માટે પ્રથમ દેશ સંવર માટે પ્રયત્ન કરે જોઈએ. દેશ સંવરના ઉપાયે નીચેના સૂત્રમાં જણાવશે. [૧]
સંવરના ઉપાયस गुप्ति-समिति-धर्माऽनुप्रेक्षा-परीषहजय-चारित्रः ॥९-२॥ | ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહજય અને ચારિત્રથી સંવર થાય છે. [૨]
૧. આસ્તવનું વિસ્તૃત વર્ણન છઠ્ઠા અધ્યાયમાં આવી ગયું છે. ૨. સંવરના વિશેષ જ્ઞાન માટે જુઓ અધ્યાય-૧ સૂત્ર-૩.
૩. ગુપ્તિ આદિનું વર્ણન ગ્રંથકાર સ્વયં મા અધ્યાયના ચોથા સૂત્રથી શરૂ કરશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org