________________
આઠમા અધ્યાય
પુણ્ય પ્રકૃતિના નિર્દેશ
સહેઘ-સમ્યક્ત્વ-દૈાસ્ય-તિ-પુરુષવે-શુમાયુર્નામ
૫૪૩
ગૌત્રાણિ પુણ્યમ્ || ૮-૬ ||
સાતાવેદનીય, સમ્યક્ત્વ માહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભ આયુષ્ય, શુભનામ અને શુભગાત્ર એ પુણ્ય પ્રકૃતિઓ છે.
આયુષ્યમાં દેવ અને મનુષ્ય એ બે આયુષ્ય શુભ છે. નામની શુભ પ્રકૃતિએ ૩૭ છે. તે આ પ્રમાણે-મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, પાંચ શરીર, ત્રણ અંગે પાંગ, વઋષભનારાચ સહુનન, સમચતુરસ્ર સંસ્થાન, પ્રશસ્તવધુ, પ્રશસ્તગ ધ, પ્રશસ્ત રસ, પ્રશસ્ત સ્પર્શ, મનુષ્ય ગતિઆનુપૂર્વી, દેવગતિ–આનુપૂર્વી, શુભવિદ્યાયેાગતિ, ઉપઘાત સિવાયની સાત પ્રત્યેક પ્રકૃતિએ ( પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, તીથ કર, નિર્માણુ ), ત્રસદશક અને ઉચ્ચ ગેાત્ર શુભ છે.
વેદનીયમાં (સાતાવેદનીય) ૧, મેહનીયમાં (સમ્યક્ત્વ
૧. વધુ, ગુ ંધ, રસ અને સ્પર્ધાના કેટલાક ભેદે પુણ્ય અને કેટલાક ભેદે પાપ સ્વરૂપ હાવાથી સામાન્યથી વણુ ચતુષ્ક ઉભય સ્વરૂપ છે. વિશેષથી રક્ત, પીત અને શ્વેત એ ત્રણ વણુ, સુરભિગંધ, કષાય, અમ્લ અને મધુર એ ત્રણુ રસ, લઘુ, મૃદુ, સ્નિગ્ધ અને ઉ... એ ચાર સ્પર્શ, એમ અગિયાર પુણ્યસ્વરૂપ અને ખાકીના નવ પાપ સ્વરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org