________________
૫૩૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (૪) સ્થૂલ કર્મપુદ્ગલેને ગ્રહણ કરે છે કે સૂમ કર્મપુદ્ગલેને?
(૫) ક્યા સ્થળે રહેલા કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે?
(૬) ગતિમાન યુગલેને ગ્રહણ કરે છે કે સ્થિત પુદ્ગલેને?
(૭) ગ્રહણ કરેલા કર્મપુદ્ગલેનો આત્માના અમુક જ પ્રદેશમાં સંબંધ થાય છે કે સઘળા પ્રદેશમાં ?
(૮) એકી વખતે કેટલા પ્રદેશવાળા સ્કંધને બંધ થાય છે?
આ આઠ પ્રશ્નોના ઉત્તરે આ સૂત્રમાં ક્રમશઃ “નામ થયા, સર્વતા, ચોવિશેષત, બૂમ, ક્ષેત્રાવ, રિયતા, સમરોફ, અનન્તાના શ” એ આઠ શબ્દોથી આપવામાં આવ્યા છે. તે આ પ્રમાણે –
(૧) પ્રદેશ નામનાં કારણ છે, એટલે કે કર્મોનાં જ્ઞાનાવરણીય આદિ જે સાર્થક નામે છે તેનાં કારણ છે. કર્મોનાં નામે તેમના (ફળ આપવાના) સ્વભાવ પ્રમાણે છે. બંધસમયે જ કમપ્રદેશોમાં સ્વભાવ નકકી થાય છે, અને એ અનુસાર તેમનું કમપ્રદેશનું) નામ પડે છે. જે કર્મ પ્રદેશમાં જ્ઞાન ગુણને આવરવાને સ્વભાવ નકકી થાય છે તે કર્મપ્રદેશેનું જ્ઞાનાવરણ એવું નામ નકકી થાય છે. જે કર્મપ્રદેશમાં દર્શનગુણને આવરવાને સ્વભાવ નક્કી થાય છે તે કર્મપ્રદેશનું દર્શનાવરણ એવું નામ પડે છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org