________________
આઠમો અધ્યાય
પ૩૫ ઘાસ વગેરેમાં નાખીને જલદી પકાવવામાં આવે છે, તેમ કર્મની સ્થિતિને પરિપાક ન થયું હોય, પણ તપ આદિથી તેની સ્થિતિ ઘટાડીને જલદી ઉદયમાં લાવીને ફળ આપવા સન્મુખ કરવાથી જે નિર્જરા થાય તે અવિપાકજ નિર્જર-[૨૪]
પ્રદેશબંધનું વર્ણનनामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेषु अनन्तानन्तप्रदेशाः ॥ ८-२५ ॥
નામનિમિત્તક-પ્રકૃતિનિમિત્તક, સર્વ તરસ્થી, ગવિશેષથી, સૂક્ષ્મ, એકક્ષેત્રાવગાઢ, સ્થિર, સર્વ આતમ પ્રદેશમાં, અનતાઅનંત પ્રદેશવાળી અનંતા કર્મસ્કન્ધો બંધાય છે.
આ સૂત્રને બરોબર સમજવા નીચેના આઠ પ્રશ્નો અને તેના ઉત્તરે સમજવાની જરૂર છે.
(૧) પ્રદેશે (કમંદલિકે) કેનું કારણ છે? અર્થાત્ પ્રદેશથી શું કાર્ય થાય છે?
(૨) જીવ પ્રદેશને (-કર્મ પુદ્ગલને) સર્વ દિશાઓમાંથી ગ્રહણ કરે છે કે કેઈ એક દિશામાંથી ગ્રહણ કરે છે?
(૩) દરેક સમયે સમાન કર્મ પુદ્ગલેને ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે? અથવા સઘળા જ એક સરખા પુદ્ગલો ગ્રહણ કરે છે કે વધારે ઓછા પણ ગ્રહણ કરે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org