________________
આઠમે અધ્યાય
પ૨૯
પેટા વિભાગની ગણતરી કરવામાં આવી નથી. ચૌદ પિંડ પ્રકૃતિના ભેદને ગણવાથી પ૧ ભેદે વધે છે. એટલે ૯૭ + ૧ = ૧૪૮ ભેદ થાય છે. આ ૧૪૮ ભેદે તથા બંધનના ભેદે ૧૦ ઉમેરવાથી ૧૫૮ ભેદ સત્તાની અપેક્ષાએ છે. ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ નામકર્મની ૬૭ પ્રકૃતિએ ગણવામાં આવતી હોવાથી ૧૨૨ ભેદો થાય છે. બંધની અપેક્ષાએ સમ્યક્ત્વ મેહનીય અને મિશ્ર મોહનીય એ બે પ્રકૃતિએ નીકળી જવાથી ૧૨૦ ભેદ થાય છે. આ વિશે અધિક સ્પષ્ટતા માટે પ્રથમ કર્મગ્રંથ જેવાની જરૂર છે.
[ચાર પ્રકારના બંધમાં અહીં સુધી પ્રકૃતિ બંધનું વર્ણન કર્યું. હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જણાવીને પછી જઘન્ય સ્થિતિબંધ જણાવશે.
સ્થિતિબંધआदितस्तिमृणामन्तरायस्य च त्रिंशत्सागरोपमकोटी: પરા સ્થિતિઃ | ૮-૨૫. સપ્તતિયા | ૮-૬ . નાનોત્રવિંશતઃ ૮-૧૭ | ત્રયદ્વિરાસદારોપમાથાપુજક્ય ૮-૧૮ | કાર દ્વારા મુર્તાિ વેનીયર ! ૮૧૨ . નામનોત્રયોપષ્ટ ૮-૨૦ || રોપાણામસ્તદુર્તિ . ૮-૨૨
પ્રારંભની ત્રણ પ્રકૃતિની, અર્થાત જ્ઞાનાવરણય, દશનાવરણીય અને વેદનીયની; તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કટાકેટિ સાગરોપમ છે. [૧૫]
૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org