________________
૫૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
વ૬૪ઋષભ રાચ સંઘયણ.
1૨ઋષભ રાચ સંઘાણ
1ર નારા સંઘયણ
[L
-
/ \
( છે -- )
અર્ખનારાચ સંઘયણ 14 ડિલિકા સંઘયણ .] રોવાર્ત સંઇયણ
(૮) સંસ્થાન- સંસ્થાન એટલે શરીરની બાહ્ય આકૃતિની રચના. સંસ્થાનના છ પ્રકારે છે. સમચતુરસ્ત્ર, ન્યોધ પરિમંડલ, સાદિ, કુષ્ણ, વામન અને હેડક. શરીરના દરેક અવયવની શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણે સમાન રચના તે સમચતુરસ્ત્ર સંસ્થાન પલાંઠી વાળીને સીધા બેઠેલા જીવના જમણા ઢીંચણથી ડાબા ખભા સુધીનું, ડાબા ઢીંચણથી જમણા ખભા સુધીનું, બે ઢીંચણ વચ્ચેનું અને પિતાના આસનથી નાસિકા સુધીનું એ ચારે અંતર સમાન હોય તેવી અંગરચના સમચતુરસ સંસ્થાન છે. ચોધ એટલે વડ. પરિમંડલ એટલે આકાર. જેમાં વડના જે શરીરને આકાર હોય, અર્થાત્ જેમ વડને વૃક્ષ ઉપરના ભાગમાં સંપૂર્ણ હોય, જ્યારે નીચેના ભાગમાં કૃશ હોય, તેમ નાભિથી ઉપરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org