________________
આઠમા અધ્યાય
૫૧૧
રહે છે તેમ આ લાભ પ્રાયઃ જીવ મરે ત્યાં સુધી રહે છે. લેાભ રાગ સ્વરૂપ છે. માટે અહી લેાભને હળદર આઢિના રાગની—રગની સાથે સરખાવેલ છે.
નાકષાયની વ્યાખ્યા અહીં નાશબ્દના અર્થ સાહચય (-સાથે રહેવુ) છે. જે કષાયેાની સાથે રહી પેાતાનુ ફળ બતાવે તે નાકષાય, નાકષાયેાના વિપાક–ફળ કષાયાના આધારે હાય છે. જો કષાયેાના વિપાક મંદ હાય તેા નેકષાયાના વિપાક પણ મદ્ય અને કષાયાના વિપાક તીવ્ર હાય તા નાકષાયાના વિપાક પણ તીવ્ર હાય છે. આમ કાયાના આધારે ફળ આપતા હૈાવાથી કેવળ નાકષાયાની પ્રધાનતા નથી. અથવા ના એટલે પ્રેરણા. જે કષાયેાને પ્રેરણા કરે-કષાયાના ઉદ્દયમાં નિમિત્ત અને તે નાકષાય. હાસ્યાદિ ક્રોધ વગેરે કષાયના ઉદયમાં નિમિત્ત મને છે માટે નાકષાય છે.
હાસ્યષટ્ક
જે ક્રમના ઉદયથી હસવું આવે તે હાસ્યમે
જે કર્મોના ઉદયી રતિ ઉત્પન્ન થાય તે રતિમેા. જેકના ઉદયથી અતિ ઉત્પન્ન થાય તે અતિમા. જે કર્મના ઉદયથી ભય ઉત્પન્ન થાય તે ભયમે. જે કર્મના ઉદયથી શાક ઉત્પન્ન થાય તે શામે. જે કર્માંન ઉદયથી જુગુપ્સા ઉત્પન્ન થાય તે જુગુપ્સામે. વેદત્રિક જે કર્માંના ઉદયથી સ્ત્રી સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય તે પુરુષવેદ મેહનીય. જે કર્માંના ઉદયથી પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org