________________
૩૦૬
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
( ઘેાડા સમય પણ ) દૂર થાય. જો એ ક્રોધ પ્રત્યાખ્યાનાવરણ હાય તા એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ચાર માસ સુધી જ રહે, પછી અવશ્ય દૂર થાય. જો સ’વલન ક્રોધ હાય તે એ વ્યક્તિ ઉપર વધારેમાં વધારે ૧૫ દિવસ સુધી જ રહે. એ પ્રમાણે માન આદિ વિશે પણ સમજવુ', જે જે કષાયની જે જે સ્થિતિ ખતાવી છે તે તે કષાય તેટલે ટાઈમ રહે જ એવા નિયમ નથી, એ પહેલાં પણ દૂર થાય. પણ જલદી દૂર ન થાય અને વધારે કાળ રહે તા વધારેમાં વધારે બતાવેલ કાળ સુધી જ રહે. પછી ઘેાડા સમય પણ અવશ્ય દૂર થાય.
પ્રશ્નઃ—સજ્વલન કષાયની સ્થિતિ વધારેમાં વધારે ૧૫ દિવસની છે તે બાહુબલિને માન કષાય ૧૨ મહિના સુધી કેમ રહ્યો ?
ઉત્તર :-અહી. ખતાવેલ તે તે કષાયેની તે તે સ્થિતિ વ્યવહારથી (શૂલાષ્ટિથી) છે. નિશ્ચયથી (-સૂક્ષ્મષ્ટિથી) તે ઉક્ત કાળથી વધારે કાળ પણ રહી શકે છે. તેથી જ સેાળ કષાયના ૬૪૧ ભેદો પણ થાય છે.
ક્યા પ્રકારના કષાયના ઉદયથી ઇ ગતિ થાય? જીવ અનંતાનુખ ધી કષાયના ઉદય વખતે મૃત્યુ પામે તે નરકમાં જાય છે. અપ્રત્યાખ્યાનના ઉદય વખતે મૃત્યુ પામે તા તિય ચગતિમાં જાય છે. પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદ્દય વખતે મૃત્યુ પામે તે મનુષ્યગતિમાં જાય છે. સંજ્વલન ૧. જુએ પ્રથમ ક્રમ`ગ્રંથ ગાથા ૧૮ની ટીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org