________________
આઠમા અધ્યાય
૪૯૧
સિનગ્ધતા-ચીકાશ ઘણું હોય છે. અલપ વૃતથી બનેલા મોદકામાં ચીકાશ અલ્પ હોય છે. તથા વધારે મેથી નાખીને બનાવેલા મેદક અધિક કડવા અને અ૫ મેથી નાખીને બનાવેલા માદકો અ૫ કડવા હોય છે. ભિન્ન ભિન્ન મેદકોમાં કણિયા રૂપ પ્રદેશનું પ્રમાણ પણ ન્યૂનાધિક હોય છે. કેઈ મોદક ૫૦ ગ્રામ, કઈ માદક ૧૦૦ ગ્રામનો, તે કોઈ દક ૨૦૦ ગ્રામ હોય છે.
એ જ પ્રમાણે પ્રસ્તુતમાં કઈ કર્મમાં જ્ઞાનને આવરવાનો સ્વભાવ, કઈ કર્મમાં દર્શનનો અભિભવ કરવાનો (દબાવવાનો) સ્વભાવ, એમ ભિન્ન ભિન્ન કર્મનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. કેઈ કર્મની ત્રીશ કાકડિ સાગરોપમની સ્થિતિ, કેઈકમની ૨૦ કડાકડિ સાગરોપમની સ્થિતિ, એમ ભિન્ન ભિન્નકમમાં ભિન્ન ભિન્ન રિથતિ હોય છે. કેઈકમમાં એક
સ્થાનિક (એક ઠાણિયે) રસ, કેઈ કર્મમાં બ્રિસ્થાનિક (બે ઠાણિયો) રસ, એમ ભિન્ન ભિન્ન રસ ઉત્પન્ન થાય છે. કઈ કર્મમાં કર્માણુઓ અ૫, કોઈ કર્મમાં તેનાથી વધારે, તે કઈ કર્મમાં તેનાથી પણ વધારે, એમ ભિન્ન ભિન્ન કર્મમાં ન્યૂનાધિક કર્માણુઓ હોય છે. [૪] आधो ज्ञान-दर्शनावरण-वेदनीय-मोहनीया-ऽऽयुष्य
નામ–ત્રા-scત્તરાયા ૮-વા જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગાત્ર અને અંતરાય એમ પ્રકૃતિબંધના આઠ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org