SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમે અધ્યાય જવું વગેરે), ધર્મને વિશે અનાદર અને ગોનું દુપ્રણિધાન (અગ્ય પ્રવૃત્તિ) એ આઠ પ્રકારનો પ્રમાદ છે.? ઉપરોક્ત પ્રમાદના બંને પ્રકારમાં કષાને સમાવેશ થઈ જાય છે. ક્ષા કરવા એ પ્રમાદ જ છે. આથી આ સૂત્રમાં કષાયને પૃથક નિર્દેશ ન કરે અને પ્રમાદને જ નિર્દેશ કરે, અથવા કષાયને નિર્દેશ કરે અને પ્રમાદને નિર્દેશ ન કરે તે પણ ચાલી શકે. ૨ છતાં અહીં બંનેને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યો છે, તેનું કારણ એ છે કે (ઉક્ત બંને પ્રકારના) પ્રમાદમાં ક્યાયરૂપ પ્રમાદ મુખ્ય છે. બીજા બધા પ્રમાદ આ કષાયના આધારે જ ટકે છે. આમ કષાયની પ્રધાનતા બતાવવા કષાયને પૃથફ નિર્દેશ કરવામાં આવ્યું છે. અહીં મૂહમદષ્ટિથી વિચારીએ તે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ એ ત્રણેને કષાયમાં સમાવેશ થઈ જાય છે. એટલે કષાય અને વેગ એ બેને જ નિર્દેશ કરવામાં આવે તે ચાલી શકે છે. આમ છતાં, મિથ્યાત્વ આદિ ત્રણ १ अन्नाणं संसओ चेव, मिछानाण तहेव य । रागो दोसो मइन्भंसो, धम्ममि य अणायारो ॥ १ ॥ जोगाणं दुप्पणिहाण, पमाओ अठ्ठहा भवे । संसारुत्तारकामेणं, सव्वहा वज्जिअव्वओ ॥ २ ॥ ૨. આથી જ કર્મગ્રંથ તથા પંચ સંગ્રહ વગેરેમાં બંધના હેતુ તરીકે પ્રમાદ સિવાય ચારનો નિર્દેશ છે. ૩. આથી જ કર્મપ્રકૃતિ (કમ્મપડિ) વગેરે પ્રથામાં કષાય અને યોગ એ બેને જ કર્મબંધનાં કારણ કહ્યાં છે. ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy