SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ Go શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર વિનાને આહાર લેવો. દા. ત. સચિત્ત કણવાળા લોટને અચિત્ત સમજીને વાપરે. (૪) દુપકવૌષધિભ.-આને અર્થ આ ગ્રંથમાં આવેલ દુષ્પકવ આહાર અતિચારના પ્રમાણે છે. (૫) તુચ્છૌષધિભ.-જેનાથી તૃપ્તિ ન થાય તેવી પાપડ, બેર વગેરે વસ્તુ વાપરવી. પ્રશ્નતુચ્છ ઔષધિ (–જેનાથી તૃપ્તિ ન થાય તેવી વસ્તુઓ) જે સચિત્ત વાપરે છે તે તેનો સમાવેશ સચિત્ત આહાર નામના પ્રથમ અતિચારમાં થઈ જાય છે. હવે જે અચિત્ત વાપરે છે તે અતિચાર જ ન ગણાય. ઉત્તર –વાત સત્ય છે. પણ અચિત્ત વાપરવામાં વ્રતના ધ્યેયનું પાલન ન થવાથી પરમાર્થથી વ્રતની વિરાધના થાય છે. જે આરાધક સાવઘથી-પાપથી બહુ ડરતો હોય અને લોલુપતાને ઓછી કરી હોય તે શ્રાવક સચિત્તનું પ્રત્યાખ્યાન કરે છે. જેનાથી તૃપ્તિ ન થતી હોય તેવી વસ્તુ વાપરવામાં લાલુપતા કારણ છે. કારણ કે તેનાથી શરીરને પુષ્ટિ મળતી નથી. આથી શ્રાવક જે આવી વસ્તુઓ વાપરે તો તેનામાં લુપતા અધિક છે એ સિદ્ધ થાય છે. આમાં શરીરને લાભ થતું નથી અને પાપ વધારે થાય છે. આથી અપેક્ષાએ તુચ્છ ઔષધિનું ભક્ષણ એ અતિચાર છે. [૩૦] બારમા વ્રતના અતિચારોसचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः || ૭–રૂર છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy