________________
સાતમા અધ્યાય
૪૩૯
આ લેાકના કૈ પરલેાકના સુખની ઇચ્છા રાખવી. સંસારનું સવપ્રકારનું સુખ દુ:ખ રૂપ હાવાથી જિનેશ્વરાએ હેય કહ્યુ છે. આથી ધમ કેવળ મેાક્ષને ઉદ્દેશીને કરવાની આજ્ઞા છે. આથી ધના ફળ રૂપે આ લેકના કે પરલેાકના સુખની ઈચ્છા રાખનાર વ્યક્તિ નિશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લઘન કરે છે. આજ્ઞાનું ઉલ્લ ઘન સમ્યક્ત્વને મલિન—દૂષિત મનાવે છે. આથી આ લોકના કે પરલોકના સુખ માટે ધ કરવા એ અતિચાર છે. અથવા વીતરાગપ્રણીત દર્શન સિવાય અન્ય દર્શનની ઇચ્છા તે કાંક્ષા. તેના સ કાંક્ષા અને દેશ કાંક્ષા એમ એ પ્રકાર છે. સ દના સમાન છે, સદા મેાક્ષમાગ અતાવે છે, સદનો સારાં છે એમ સ દનોની ઇચ્છા તે સર્વાકાંક્ષા, કોઈ એક એ દનની ઇચ્છા રાખવી તે દેશકાંક્ષા. જેમ કે બૌદ્ધદન શ્રેષ્ઠ છે. કારણ કે તેમાં કષ્ટ સહન કર્યાં વિના ધમ કરવાના ઉપદેશ આપ્ય છે. સ્નાન વગેરેની છૂટ આપવામાં આવી છે....કાંક્ષાથી વીતરાગ પ્રણીત દનમાં અવિશ્વાસ અશ્રદ્ધા પેદા થવાનો
સંભવ છે.
(૩) વિચિકિત્સા :વિચિકિત્સા એટલે સંશયસદેહ, ધના ફળના સંદેહ રાખવા. મે' કરેલી તપ વગેરે સાધનાનું ફળ મને મળશે કે નહિ ? લામાં ખેતી વગેરે ક્રિયાએ ઘણી વખત સફળ થાય છે અને ઘણી વખત સફળ થતી નથી. તેમ આ જૈન ધર્માંના પાલનથી (-દાન આદુિના સેવનથી) તેનુ' ફળ મને મળશે કે નહિં એ પ્રમાણે સથય રાખવા..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org