SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર સમ્યગ્દર્શનના અતિચારાસટ્ટા-જાજ્ઞા-વિવિજિલ્લા-ડન્ય ત્રિશંસા-સંતવા सम्यग्दृष्टेरतिचाराः ॥ ७-१८ ॥ શકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશ'સા અને અન્યદૃષ્ટિ સંસ્તવ એ પાંચ સમ્યગ્દર્શનના અતિચારા છે. ૪૩ અતિચાર, સ્ખલના, દૂષણ વગેરે શબ્દના એક અ છે. જેનાથી તેામાં દૂષણ લાગે તે અતિચાર. (૧) શંકા :-પેાતાની મતિમ દંતાથી આગમે ક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક રૂપે હશે કે નહિ ? ઈત્યાદિ સંશય રાખવા. શંકાના એ પ્રકાર છે. (૧) સવ શંકા અને (૨) દેશ શ ́કા. (૧) સ` શંકાઃ- મૂળ વસ્તુની જ શકા એ સ શંકા. જેમ કે-ધ હશે કે નહિ ? આત્મા હશે કે નહિ ? સજ્ઞ હશે કે નહિ? જિનધ` સત્ય હશે કે નહિ ? (૨) દેશ શકાઃ- મૂળ વસ્તુની શંકા ન હોય, પણ તે વસ્તુ અમુક રૂપે હશે કે નહિ એ પ્રમાણે વસ્તુના એક દેશની શ ંકા તે દેશ શકા· દા. ત. આત્મા તે છે, પણ તે શરીરપ્રમાણુ હશે કે નહિ ? શરીરપ્રમાણ છે કે લેાકવ્યાપી છે ? પૃથ્વીકાય આદિ જીવા હશે કે નહિં ? નિગેાદમાં અનંત જીવા હેશે કે નહિ ? આત્માના અસખ્ય પ્રદેશે હશે કે નહિ ? વગેરે. (૨) કાંક્ષાઃ- કાંક્ષા એટલે ઇચ્છા. ધમના ફળ રૂપે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy