________________
સાતમા અધ્યાય
ગ્રહણ કરતી વખતે હું... વર્ષોંમાં અમુક ( પાંચ-દશ વગેરે ) દેશાવગાશિક કરીશ એમ નિયમ કરવામાં આવે છે. પૂર્વે કહ્યું તેમ એક દિવસ દશ સામાયિક કરવાથી એક દેશાવગાશિક ત થાય છે. આથી નિયમમાં જેટલા દેશાવગાશિક ધાર્યા હાય તેટલા દિવસ દશ દશ સામાયિક કરવાથી આ વ્રતનું પાલન થાય છે.
(૮) અનથ ક્રૂડ વિતિ – અથ એટલે પ્રત્યેાજન. જેનાથી આત્મા દંડાય-દુઃખ પામે તે દડ. પાપસેવનથી આત્મા દંડાય છે-દુઃખ પામે છે. માટે દંડ એટલે પાપસેવન. પ્રત્યેાજનવશાત્ (–સકારણ) પાપનુ સેવન તે અદડ. પ્રત્યેાજન વિના નિષ્કારણ પાપનું સેવન તે અનČઇડ.
ગૃહસ્થને પેાતાના તથા સ્વજન આદિના નિર્વાહ કરવા પડે છે. આથી ગૃહસ્થ પોતાના તથા સ્વજન આદિના નિર્વાહ માટે જે પાપસેવન કરે તે સપ્રયેાજન (–સકારણ) હાવાર્થી અદડ છે. જ્યારે જેમાં પોતાના કે સ્વજનાદિના નિર્વાહના પ્રશ્ન જ ન હૈાય તેવું પાસેવન અનદંડ છે. અર્થાત્ જેના વિના ગૃહસ્થાવાસ ન ચલાવી શકાય તે પાપ– સેવન અદડ અને જેના વિના ગૃહસ્થાવાસ ચાલી શકે તે પાપસેવન અન૪ ડ છે.
અન દડના મુખ્ય ચાર ભેદે છે. (૧) અપધ્યાન, (૨) પાપકર્મોપદેશ, (૩) હિં ́સકાણુ, (૪) પ્રમાદાચરણ, આ ચાર પાપે ન કરવામાં આવે તે ગૃહસ્થાવાસ ચલાવવામાં (નિર્વાહમાં) કાઈ જાતને વાંધા ન આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org