SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમા અધ્યાય ૪૦૩ દ્વેષભાવ થતા નથી એ માટે લાભ છે. મૈત્રી આદિ ચારે ભાવના શુભ છે. એટલે ઉપેક્ષા ભાવના પણ શુભ છે. આથી ચગ્ય સ્થાને ઉપેક્ષા ભાવનાના પ્રયોગથી નુકશાન જરાય નથી. અલ્કે ( નવા કખ ધ ન થાય, નિર્જરા થાય વગેરે) લાભ થાય છે. આથી સાધકે ચેાગ્યસ્થાને ઉપેક્ષાનું સેવન કરવું જરૂરી છે. સાથે સાથે એ પણ જરૂરી છે કે આ જીત ઉપેક્ષા ભાવનાને ચેાગ્ય છે કે નહિં તે દીર્ઘદૃષ્ટિથી વિચારવુ. અન્યથા ઉપેક્ષા ભાવનાને અયેાગ્ય જીવ ઉપર ઉપેક્ષા ભાવના કરવાથી પેાતાને આધ્યાત્મિક અને વ્યાવહારિક એ બંને દ્રષ્ટિએ ઘણું નુકશાન થાય. [૬] મહાત્રતાની સ્થિરતા માટે પ્રકારાંતરે વિચારણા— जगत्कायस्यभावौ च संवेगवैराग्यार्थम् ॥ ७-७ ॥ સવેગ અને વેરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું જોઇએ. સવેગ એટલે સંસારનો ભય-સ ́સાર ઉપર કંટાળા. વૈરાગ્ય એટલે અનાસક્તિ, સંસારના સ્વરૂપની વિચારણાથી સંવેગની અને કાયાના સ્વરૂપની વિચારણાથી વૈરાગ્યની પુષ્ટિ થાય છે. સંસારસ્વરૂપની વિચારણાથી સંવેગની પુષ્ટિમહાત્રાનું પાલન એ મહાન આધ્યાત્મિક સાધના છે. આ સાધના સસારના નાશ કરવા માટે છે. સ`સારના નાશ એ એનું ફળ છે. સંસાર ઉપર કંટાળા આવ્યા વિના તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001114
Book TitleTattvarthadhigama sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorRajshekharsuri
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1975
Total Pages753
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, & Tattvartha Sutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy