________________
૩૮૨
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
દ્વેષને સર્વથા ત્યાગ અશક છે. પણ રાગ-દ્વેષથી થતાં પાપેાને સથા ત્યાગ શકય છે, જેમ વર્ષાદ રોકવા અશકય છે, પણ તેનાથી આપણું શરીર કે કપડાં ભીનાં ન થાય એ છત્રી આદિ સાધનાથી શકય છે તેમ.
ખીજી વાત. કમ ધનાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચેાગ એ ચાર કારણેા છે. એ દૃષ્ટિએ પણ પ્રથમ મિથ્યાત્વના ત્યાગ પૂર્વક અવિરતિને=પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરવા જોઈએ. અવિરતિના ત્યાગ પછી જ કષાયાના ( રાગ– દ્વેષના ) ત્યાગ થઈ શકે છે. અને પછી જ ચેગાના ત્યાગ થઈ શકે છે.
ત્રીજી વાત. પાંચ આસ્રવ રાગ-દ્વેષ રૂપ શત્રુના હથિયાર રૂપ છે. શત્રુમાં બળ ગમે તેટલુ હાય પણ જો તે હથિયારથી રહિત હૈાય તે ઢીલો પડી જાય છે, રાંક ખની જાય છે. ગુસ્સા આવ્ચે, પણ હિંસાદિને નિયમ હાવાથી જીવને મરાય નહિ, અસત્ય એલાય નહિં....આમ ગુસ્સા અકિચિત્કર બની જાય છે. આમ હિંસાદિના નિયમથી રાગાદિ નિલ બની જવાથી પેાતાનું કાર્ય ન કરી શકવાથી અ'િચિત્કર અની જાય છે.
ચેાથી વાત. કરેમિભ'તે સૂત્રને પાઠ એલીને સામાવિક કરવાની પ્રતિજ્ઞા લેવામાં આપે છે. સામાયિક એટલે સમતા. સમતા એટલે કષાયેાના અભાવ. પણ અહીં સથા કષાયાના અભાવ અશકય છે. એટલે તે તે કક્ષાના સાધકને આશ્રયીને અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાનાવરણ રૂપ કષાયાના ( રાગ-દ્વેષના) નિયમ લેવામાં આવે છે જ. [૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org