________________
શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર
૩૭૨
માન કે ૧અવિદ્યમાન પેાતાના દ્વેષાને પ્રગટ કરવા એવા અ કરવામાં આવે અને અસદ્ગુણૢાદ્ભાવનના વિદ્યમાન - જ્ઞાને પ્રગટ કરવા એવા અ કરવામાં આવે તે મનેના અમાં કઈક ફેર પડે. અથવા આત્મનિંદા એટલે. પેાતાનામાં દાષા કેવળ જેવા, પ્રગટ ન કરવા; અને અસદ્ગુણેાદૂભાવન એટલે પેાતાના દુર્ગુણા-દ્વેષા બહાર પ્રગટ કરવા એવો અર્થ કરવામાં આવે તે એ બંનેના અર્થમાં ભેદ પડે.
અથવા સ–આચ્છાદનના વિપરીત અર્થ સદ્ગુણેભાવન અને અસદ્ગુણ-ઉભાવનને વિપરીત અ અસદ્ગુણાચ્છાદન પણ થઈ શકે. પરના ગુણેનુ પ્રકાશન એ. સદ્ગુણાભાવન છે અને પરના દોષાને ઢાંકવા એ અસદ્ગુણાચ્છાદન છે. આ અમાં પરપ્રશંસા અને સદ્ગુણ ઉર્દૂભાવનના અર્થ સમાન છે.
આથી સદ્ગુણ-આચ્છાદનને વિપરીત અર્થ સ્વસદ્ગુણાચ્છાદન=પેાતાના ગુણાને ઢાંકવા એવો, અને અસદ્ ગુણ-ઉર્દૂભાવનને વિપરીત અર્થ પર–અસદ્ગુણાચ્છાદન= બીજાના ઢાષાને ઢાંકવા એવો, કરવામાં આવે તે સ્વનિ આદિ ચારેના અર્ધાં ભિન્ન થશે.
૧. જેમ સ્વાહ`થી બચવા વિદ્યમાન પણુ પેાતાના ગુણેને છુપાવવા એ દોષ રૂપ નથી, કિન્તુ ગુણુરૂપ; છે તેમ પેાતાની લઘુતા અતાવવા સ્વમાં વિદ્યમાન દેષને પણુ કહેવા એ દેવરૂપ નથી. કિન્તુ ગુણુરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org